wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Satsang Vihar Common

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

ત્રણ જગ્યા દર્શન આપ્યા તે કોયડો કેટલા વર્ષ પછી ઉકેલ્યો

a)

30

b)

35

c)

50

d)

45

2.

શ્રીજીમહારાજ ની દીક્ષા સમયે ઉમર કેટલી હતી ?

a)

17

b)

18

c)

19

d)

20

3.

શ્રીજીમહારાજે ભવ્ય યજ્ઞ કયા કર્યો

a)

પીપલાણા

b)

પંચાળા

c)

ગઢડા

d)

ડભાણ

4.

લાડુદાનજી એટલે પૂર્વાશ્રમના નિષ્કુળાનંદ સ્વામી

a)

ખરું

b)

ખોટું

5.

લાડુદાનજી ના કેટલા સંકલ્પો હતા ?

a)

4

b)

3

c)

2

d)

1

6.

પુનર્જન્મ ના કેટલા સત્ય કિસ્સા છે?

a)

3000

b)

4000

c)

1000

d)

6000

7.

વિકમશી ખાચર ના પુનર્જન્મ માં નામ શું હતું

a)

નારાયણ

b)

પર્વતભાઈ

c)

દાદા ખાચર

8.

નીલકંઠવરની જાણ કરવાં કોણ અવ્યું

a)

સંતો

b)

મહંત

c)

નગરવાસી

d)

કોઈ નહીં

9.

નીલકંઠ જંગલી સિંહ થી ડરી ગયા.

a)

ખરું

b)

ખોટું

10.

શ્રીજીમહારાજે કેટલા વીંછી નું દુ:ખ સ્વીકાર્યું

a)

100000 વીંછી

b)

1000000 વીંછી

c)

10000000 વીંછી

d)

100000000 વીંછી