wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

હિંદમાતાને સંબોધન

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

' હિંદમાતાને સંબોધન' કાવ્યમાં કવિ ભૂમિને કોની ભૂમિ સાથે સરખાવે છે?

a)

અસુરોની

b)

દેવોની

c)

વેદોની

d)

પુણ્યની

2.

આ કાવ્ય કોને સંબોધીને લખ્યું છે ?

a)

હિંદમાતાને

b)

ધરતીને

c)

માતાને

d)

સંતાનને

3.

'નિરક્ષર' શબ્દનો અર્થ શો થાય ?

a)

અક્ષર વગરનું

b)

ભણતર

c)

અભણ

d)

ઉપરના માંથી એકેય નહી

4.

'રોગી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

a)

તાવ

b)

અરોગી

c)

નિરોગી

5.

'હિંદમાતાને સંબોધન' કાવ્યના કવિનું નામ જણાવો.

a)

મણિશંકર રત્નજી ભટ્ટ

b)

કવિ કલાપી

c)

મીરાબાઈ

d)

કબીર

6.

હિંદુ ધર્મનું ધર્મસ્થાન કયું છે ?

a)
b)
c)
d)
7.

આ ચિત્ર ક્યા ધર્મને લગતું છે?

a)

મુસ્લિમ

b)

ખ્રિસ્તી

c)

હિન્દુ

d)

પારસી

8.

કવિ સૌને કોના સંતાનો કહે છે?

a)

દેવમાતાના

b)

હિન્દમાતાનાં

9.

સંતાનો ભેગાં મળીને શું કરે છે?

a)

પ્રાર્થના

b)

યજ્ઞ

10.

હિંદમાતાને સંબોધન કાવ્યના કવિનું ઉપનામ જણાવો.

a)

કાન્ત

b)

સુન્દરમ

11.

સમાન શબ્દનો અર્થ શો થાય ?

a)

સરખું

b)

અસમાન

12.

દેવભુમિ શબ્દની સાચી જોડણી જણાવો.

a)

દેવભૂમિ

b)

દેવભૂમિઃ

13.

હિંદમાતા સંતાનોનું શું કરે છે ?

a)

પાલન-પોષણ

b)

લાલન પાલન

c)

આપેલ તમામ

d)

ભરણ-પોષણ

14.

હિંદમાતાને સંબોધન કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે?

a)

ઊર્મિગીત

b)

સોનેટ

c)

પ્રાર્થનાગીત

d)

ગઝલ

15.

પારસીઓનું ધર્મસ્થાન જણાવો.

a)

મંદિર

b)

મસ્જિદ

c)

દેવળ

d)

અગિયારી

16.

કવિ સૌને શાથી સમાન ગણે છે?

a)

સમાન શાસન છે તેથી

b)

અખંડ ભારત છે તેથી

c)

સમાન માતા છે તેથી

d)

સમાન આસમાન છે તેથી

17.

આપેલ માંથી હિંદુ ધર્મનો ધર્મગ્રંથ નથી.

a)

ભગવદ્ ગીતા

b)

રામાયણ

c)

બાઇબલ

d)

મહાભારત