wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS વર્ગીકરણ પાર્ટ -1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

અલગ પડતો શબ્દ શોધો.

a)

ભગવદ્ ગીતા

b)

રામાયણ

c)

મહાભારત

d)

માનવીની ભવાઈ

2.

અલગ પડતો શબ્દ શોધો.

a)

પાણિ

b)

વારી

c)

જળ

d)

નીર

3.

અલગ પડતો શબ્દ શોધો.

a)

પ્રથમ

b)

તૃતીય

c)

બે

d)

ચતુર્થ

4.

અલગ પડતો શબ્દ શોધો.

a)

મુંબઈ

b)

કોલકાતા

c)

ચેન્નઈ

d)

અમદાવાદ

5.

અલગ પડતો શબ્દ શોધો.

a)

દૂધ

b)

છાશ

c)

માખણ

d)

ઘી

6.

અલગ પડતો શબ્દ શોધો.

a)

રાજઘાટ

b)

કીર્તિમંદિર

c)

કોચરબ આશ્રમ

d)

પવનાર આશ્રમ

7.

અલગ પડતો શબ્દ શોધો.

a)

હિન્દ આશ્રમ

b)

મંગલપ્રભાત

c)

આરોગ્યની ચાવી

d)

ભારત એક ખોજ

8.

અલગ પડતો શબ્દ શોધો.

a)

સંગીત કાર

b)

પત્રકાર

c)

અભિનેતા

d)

નિર્દેશક

9.

અલગ પડતો શબ્દ શોધો.

a)

સી . એન . જી .

b)

પ્રેટોલ

c)

ક્લોરિન ગેસ

d)

ડીઝલ

10.

અલગ પડતો શબ્દ શોધો.

a)

સેન્ટર ફોરવર્ડ

b)

વિકેટકિપર

c)

પેનલ્ટી

d)

ગોલકીપર

11.

અલગ પડતો શબ્દ શોધો.

a)

તોપ

b)

બંદૂક

c)

ટેન્ક

d)

દૂધ

12.

અલગ પડતો શબ્દ શોધો.

a)

ક્રિકેટ

b)

હોકી

c)

બાસ્કેટબોલ

d)

બિલિયર્ડ્સ

13.

અલગ પડતો શબ્દ શોધો.

a)

મહાત્મા ગાંધી

b)

જવાહરલાલ નહેરુ

c)

ઇંદિરા ગાંધી

d)

રજીવ ગાંધી

14.

અલગ પડતો શબ્દ શોધો.

a)

A

b)

I

c)

E

d)

F

15.

નીચેનામાંથી અસંગત જોડકું ક્યું ?

a)

ક્રિકેટ - પીચ

b)

બોસ્કિંગ - રિંગ

c)

રેસલિંગ - કોર્ટ

d)

હોર્સરેસ - રેસકોર્ષ