Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Vanspati ni olakh

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વનસ્પતિ ને તેની ઊંચાઈ અને પ્રકાંડ ના આધારે નીચેના માંથી ક્યા પ્રકારે વર્ણવી શકાય નહિ?

a)

છોડ

b)

ક્ષુપ

c)

વૃક્ષ

d)

ઘાસ

2.

નીચેના માંથી વનસ્પતિ નો કયો ભાગ જમીન ની અંદર રહે છે?

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પર્ણ

d)

ફળ

3.

વનસ્પતિ નો કયો ભાગ મૂળ દ્વારા શોષયેલ પાણી અને ખનીજક્ષારો નું વહન કરે છે?

(a)  

4.

વનસ્પતિ નું ક્યુ એવુ અંગ છે જે તેને સીધું અને ટટ્ટાર રાખવા માં મદદ કરે છે

a)

પર્ણ

b)

ફળ

c)

ફૂલ

d)

પ્રકાંડ

5.

વનસ્પતિ નો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે??

a)

ફૂલ

b)

ફળ

c)

પ્રકાંડ

d)

પર્ણ