wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

DEMO QUIZ

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

અર્જુનના ધનુષ નું નામ શું હતું?

a)

પિનાક

b)

સારંગ

c)

ગાંડીવ

d)

પ્રહાર

2.

WHAT IS THIS?

(a)  

3.

પુરાણો અનુસાર હનુમાનજીના પુત્રનું નામ શું હતું ?

a)

ઇક્ષ્વાકુ

b)

મકરધ્વજ

c)

સુબાહુ

d)

ઇન્દ્રજીત

4.

સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?

a)

પૃથ્વી

b)

શનિ

c)

ગુરુ

d)

યુરેનસ

5.

આ શેનું ચિત્ર છે? (અંગ્રેજીમાં લખો)

(a)  

6.

કોણ પૃથ્વીનું સૌથી મોટું મહાદ્વીપ છે ?

a)

આફ્રિકા

b)

એશિયા

c)

ઉત્તર અમેરિકા

d)

સાઉથ અમેરિકા

7.

ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ?

a)

મધ્ય પ્રદેશ

b)

ઉત્તર પ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

રાજસ્થાન

8.

ભારતનું સૌથી મોટું શહેર કયું છે ?

a)

મુંબઇ

b)

દિલ્લી

c)

કોલકાતા

d)

બેંગલુરુ

9.

ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?

a)

કચ્છ

b)

ભરૂચ

c)

સુરત

d)

અમદાવાદ

10.

ભારતનો સૌથી મોટો બંધ કયો છે ?

a)

નર્મદા

b)

સાબરમતી

c)

મહી

d)

તાપ્તી