NEW
Font size
WorksheetsAbcd
Total questions: 15
Worksheet time: 15mins
નીચેનીમાંથી ઈડલીની બનાવટમાં ક્યાં ઘટકો વપરાય છે?
દૂધ
ખાંડ
ચોખા
ઘઉં
મધમાખી મધરસ શામાંથી બનાવે છે?
પુષ્પોમાંથી
પ્રકાંડમાંથી
પણૅમાંથી
મૂળમાંથી
નીચેનીમાંથી કયું પ્રાણી મિશ્રાહારી છે?
સસલું
ગાય
બિલાડી
બકરી
ગાય મિશ્રાહારી પ્રાણી છે. - આ વિધાન ખરું છે કે ખોટું?
ખરું
ખોટું
મરઘી ઈંડા મૂંકતુ પ્રાણી છે. - આ વિધાન ખરું છે કે ખોટું?
ખરું
ખોટું
ખાટા ફળોમાંથી............. વિટામિન મળે છે.
વિટામિન એ
વિટામિન બી
વિટામિન સી
વિટામિન ડી
હાડકાંની વૃદ્ધિ માટે કયુ વિટામિન જરૂરી છે?
વિટામિન એ
વિટામિન બી
વિટામિન સી
વિટામિન ડી
કાચા બટાકામાં કયું પોષક તત્વ રહેલ છે?
પ્રોટીન
ચરબી
વિટામિન
સ્ટાચૅ
દૂધ સંપૂર્ણ આહાર છે. - આ વિધાન ખરું છે કે ખોટું?
ખરું
ખોટું
આપણને કઠોળમાંથી આહાર નો કયો ઘટક મળે છે?
પ્રોટીન
વિટામિન ડી
વિટામિન બી
શકૅરા
વિટામિન B1ની ઊણપથી કયો રોગ થાય છે?
રિકેટ્સ
ગોઈટર
બેરીબેરી
એનિમિયા
કાગળ પર તેલના ડાઘા શેની હાજરી સૂચવે છે?
વિટામિન
પ્રોટીન
ખનીજક્ષાર
ચરબી
વાઘ ખોરાકમાં શેનો ઉપયોગ કરે છે?
ઘાસ
પાંદડા
ફળ
માંસ
તૃણાહારી સજીવો માટે ખોરાકનો મુખ્ય સ્ત્રોત કયો છે?
પાણી
વનસ્પતિ
ફળ
ફૂલ
નીચેનીમાંથી દૂધ આપતું પ્રાણી કયુ છે?
બળદ
ઘોડો
બકરી
વાઘ
