WorksheetsWildlife_quiz
Total questions: 20
Worksheet time: 10mins
ગુજરાતનું રાજ્ય પક્ષી ક્યું છે?
ગીધ
મોર
સુરખાબ
હંસ
ગુજરાતનો દરિયા કિનારો કેટલો વિસ્તરેલો છે?
1234
1200
1600
4000
ભાવનગર માં ક્યું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે?
ભાવનગર
ભાલ
ચંપારણ્ય
વેળાવદર
કેવા પ્રકારના ઊંટ તરી શકે છે?
ખારાઈ
વધઈ
રેગિસ્તાની
જળચર
ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે?
વાઘ
શિયાળ
ઘુડખર
સિંહ
ક્યું રીંછ બરફ માં વસવાટ કરી શકે છે?
પોલાર
સોલાર
કોલાર
સ્ટિલાર
દેડકો ક્યાં વર્ગનું પ્રાણી છે?
ઉભયજીવી
સસ્તન
પરોપજીવી
સરીસૃપ
ક્યો સાપ ફેણ માંડી શકે છે?
કોબ્રા
કિંગ કોબ્રા
ઉપરના બંને
કાળોતરો
RFO નું પૂરું નામ શું છે?
રેન્જ ફોરેસ્ટ ઓફિસર
રેન્જ ફાયર ઓફિસર
રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર.
રિજનલ ફોરેસ્ટ ઓફિસર
ક્યું વૃક્ષ 24 કલાક ઑક્સિજન આપે છે?
વડ
આસોપાલવ
ચંપો
બીલીપત્ર
મેંગ્રુવના જંગલો ક્યાં આવેલા છે?
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ક્યું સસ્તન પ્રાણી ઊડી શકે છે?
ગાય
ચામાચીડિયું
કબુતર
શાહમૃગ
ક્યાં પ્રાણીના વાળમાંથી કાપડ બનાવી શકાય છે?
ગાય
ભેંસ
ઘેટું
બકરી
કૂતરાનું આયુષ્ય સરેરાશ કેટલા વર્ષ નું હોય છે?
5-7
20-25
10-13
15-20
ભારતમાં ક્યાં પ્રાણીની સંખ્યા વધારે છે?
માછલી
સિંહ
વાઘ
ભેંસ
ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યું છે?
વ્હેલ
જળઘોડો
ઓક્ટોપસ
ડોલ્ફિન
સૌથી મોટી આંખો ધરાવતું પક્ષી ક્યું છે?
ગીધ
ચામાચીડિયું
કબુતર
શાહમૃગ
ક્યાં પ્રાણી ની દ્રષ્ટિ સૌથી તેજ હોય છે?
બાજ
ચામાચીડિયું
શાહમૃગ
પોપટ
વિશ્વમાં ક્યાં પ્રાણીનું દૂધ સૌથી મીઠું હોય છે?
ભેંસ
ગાય
બકરી
ગધેડું
ક્યાં પક્ષી ને ત્રણ આંખ હોય છે?
તુવતારા
ચામાચીડિયું
ખેડોલ
દર્શોલ
