wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકલો જાને રે

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

એકલો જાને રે કાવ્યના કવિનું નામ જણાવો

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

નાથાલાલ દવે

c)

નરસિંહ મહેતા

d)

રવિન્દ્રનાથ ટાગોર

2.

એકલો જાને રે બંગાળી કાવ્યનું ગુજરાતી અનુવાદ કરનાર નીચે પૈકી કોણ હતું?

a)

નરેન્દ્રભાઈ નિલકંઠ

b)

રવિન્દ્રનાથ ટાગોર

c)

રમણલાલ સોની

d)

મહાદેવભાઈ દેસાઈ

3.

તમારી હાક સાંભળીને કોઈ ન આવે તો શું કરવાનું કવિ કહે છે?

a)

પાછા વળી જવાનું

b)

આગળ ચાલવાનું

c)

પાછળ ચાલવાનું

d)

એકલા ચાલવાનું

4.

મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ સાથ ન આપે તો એકલા ન ચાલવું જોઈએ - ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

5.

કોઈ આપણને મદદ ન કરે, આપણું અજવાળું ન બને તો કવિ શું કરવાનું કહે છે?

a)

દિવો કરવો

b)

બીજાનો દિવો લાવવો

c)

જાતે સળગીને દિવો બનવું

d)

નાસી જાવું

6.

શબ્દના અર્થની ખોટી જોડને ઓળખો

a)

હાક - દેકારો, બૂમ

b)

અભાગી- નશીબદાર

c)

હૈયું - હ્રદય

d)

ચરણ - પગ

7.

સમાનાર્થી શબ્દોની ખોટી જોડ ઓળખો

a)

આભ - આકાશ

b)

ઘનઘોર - ગાઢું

c)

વીજ - વીજળી પડવી

d)

ટાણું - નિશ્ચિત સમય

8.

રાન એટલે

a)

જંગલ

b)

વન

c)

અરણ્ય

d)

આપેલ તમામ

9.

સૌના મોં સિવાય એટલે

a)

બધાનાં મોં સોય દોરાથી સીવી લેવાયા છે.

b)

બધાં ચુપ થઈ ગયાં છે.

c)

વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી.

10.

તારા મનનું ગાણું એકલો ગાને રે એટલે

a)

તને જે કરવાનું યોગ્ય લાગે તે કર

b)

મન - શબ્દ આવતો હોય તે ગીત ગા

c)

તને જે કહેવા જેવું લાગે તે કહી દે

11.

વિજે સળગી જ‌ઈને દિવો થાવું

a)

મુશ્કેલી વેઠીને મદદ કરવી

b)

આગ લગાડીને બધું સળગાવવું

c)

તકલીફ વેઠીને રસ્તો બતાવવો

12.

રૂઢિપ્રયોગ ને તેના અર્થ સાથે જોડેલ છે, ખોટી રીતે જોડાયેલા જોડકાને ઓળખો

a)

આંખ આડા કાન કરવા - જોયું ન જોયું કરવું

b)

દિવસને રાત ભેગાં કરવા - ખૂબ મહેનત કરવી

c)

રોટલો રળવો - આજીવિકા મેળવવી

d)

ભેજું લડાવવુ - બુદ્ધિ દોડાવવી

e)

નિસાસો નાખવો - દુઃખી થઈ ને વાહ કહેવું

13.

સાચી સંજ્ઞા ઓળખો

a)

સૈનિક - સમૂહ વાચક

b)

ગાંધીજી - વ્યક્તિ વાચક

c)

ગાય - જાતિવાચક