Worksheetsવિશ્વ માતૃભાષા દિન
Total questions: 10
Worksheet time: 5mins
વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે?
15 ફેબ્રુઆરી
21 ફેબ્રુઆરી
15 માર્ચ
21 એપ્રિલ
આપણી માતૃભાષા કઈ છે?
હિન્દી
ગુજરાતી
મરાઠી
પંજાબી
વિશ્વમાં આશરે કેટલી ભાષાઓ બોલાય છે?
5 000
6 000
7 000
8000
જે બાળક બીજી ભાષાના માઘ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો ............હોય છે.
ઊંચો
નીચો
ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી ક્યાં ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે?
ચોથા
પાંચમા
છઠ્ઠા
સાતમા
ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરૂષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા કઇ હતી?
હિન્દી
અંગ્રેજી
ગુજરાતી
મરાઠી
કોને આધુનિક ગુજરાતી કવિતાના આદ્યકવિ માનવામાં આવે છે?
ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા
પ્રાણલાલ ભટ્ટ
રવિશંકર મહારાજ
ગુજરાતી ભાષાના મોટા ભાગના શબ્દો કઈ ભાષામાંથી લીધા છે?
સંસ્કૃત
અંગ્રેજી
તામિલ
કન્નડ
ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાઓનો ઉલ્લેખ છે?
25
22
75
68
ગુજરાતી ભાષામાં વ્યંજન કેટલા છે?
30
32
33
34
