Worksheetsquiz
Total questions: 10
Worksheet time: 5mins
ભારત દેશ પૃથવી પર કયા ગોળાર્ધમાં આવેલો છે ?
ઉતર દક્ષિણ
ઉતર પૂર્વ
પૂર્વ ઉતર
પૂર્વ દક્ષિણ
માનવસર્જિત વિગતોનો આલેખન કયા નકશામાં થાય છે ?
પ્રાકૃતિક નકશો
સાંસ્કૃતિક નકશો
આબોહવા નકશો
ખગોળીય નકશો
નકશામાં જમીનમાર્ગે કયા રંગે દર્શાવાય છે ?
લાલ
પીળો
કાળો
લીલો
GPS નું પૂરું નામ જણાવો .
global photo system
globle position system
geography position system
globle position service
ભારત ની ઉતરે શું આવેલું છે?
(a)
નકશા નાં મુખ્ય કેટલા પ્રકાર છે ?
1
3
2
4
કઈ વિગતો દર્શાવતા નક્શાઓ પ્રાકૃતિક નકશાનાં ભાગ છે ?
વન્ય પ્રાણીઓ
વનસ્પતિ જંગલો
ખનીજ
ઉપરોક્ત તમામ
કયા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવામાં આવે છે ?
નાના
મોત
મધ્યમ
ઉપરોક્ત તમામ
મોટા માપના નકશામાં પ્રમાણમાપ એક સેન્ટિમીટર બરાબર કેટલા કિલોમીટર કરતાં ઓછું હોય છે ?
108
500
40
50
કયા નકશામાં સ્થળ કે પ્રદેશના હવામાનની વિગતો દર્શાવાય છે ?
ભૂપૃષ્ઠ નકશા
હવામાન નકશા
ખગોળીય નકશા
ઉપરોક્ત તમામ
