Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

UT6 - Std5 - Gujarati

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચેનાં સમાનાર્થી શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો.

a)

યામિની

b)

દિનકર

c)

નિશા

d)

રજની

2.

નીચેનાં સમાનાર્થી શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો.

a)

સખા

b)

સહયોગી

c)

મિત્ર

d)

શત્રુ

3.

નીચેનાં સમાનાર્થી શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો.

a)

શત્રુ

b)

શિક્ષિકા

c)

ગુરુ

d)

શિક્ષક

4.

નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દોની સાચી જોડીનો વિકલ્પ પસંદ કરીને લખો.

a)

આકાશ X ગગન

b)

આકાશ X આભ

c)

આકાશ X નભ

d)

આકાશ X પાતાળ

5.

'વિરાટ' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

વામન

b)

માનવ

c)

રાવણ

d)

દાનવ

6.

નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દોની સાચી જોડીનો વિકલ્પ પસંદ કરીને લખો.

a)

શાંતિ X યુદ્ધ

b)

સુખ X દુઃખ

c)

મિત્ર X શત્રુ

d)

જ્ઞાન X અજ્ઞાન

7.

મારો મિત્ર રોજ સવારે બંદગી કરે છે.

બંદગી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે.

a)

વિનંતી

b)

અરજ

c)

નમાજ

d)

સેવા

8.

મારા મિત્રએ પ્રેમ વિશે એક કવિતા લખી છે.

પ્રેમ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે.

a)

મોહ

b)

સ્નેહ

c)

વિરોધ

d)

દ્વેષ

9.

અકસ્માતમાં પુત્રનો બચાવ થતાં જોઈને માતાને નિરાંત થઈ.

નિરાંત થઈ - શબ્દની જગ્યાએ કયો રૂઢીપ્રયોગ આવે?

a)

કળ વળવી

b)

જીવ ન ચાલવો

c)

પેટનો ખાડો પૂરવો

d)

લાગ સાધવો

10.

શ્રીમાન શાંતિલાલ શાહ એક મોટા ઉદ્યોગપતિ છે, જ્યારે તેમની ................ એક ગૃહિણી છે.

લીટી કરેલા શબ્દની જાતિ બદલો.

a)

શેઠાણી

b)

મહારાણી

c)

શ્રી લક્ષ્મી

d)

શ્રીમતી

11.

જનક શબ્દની નારી જાતિ શું થાય ?

a)

જાનકી

b)

જનની

c)

પિતા

d)

જ્યા

12.

'શાંત' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

a)

શાંતિ

b)

ઉગ્ર

c)

દુઃખ

d)

ક્રોધ

13.

શાળામાં બાળકોને ............... અને ................ ભણાવે છે.

a)

શિક્ષક - શિક્ષિકા

b)

વિદ્યાર્થી - વિદ્યાર્થીની

c)

પુત્ર - પુત્રી

d)

પિતા - માતા

14.

જન્મથી જ પૈસાદાર

શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

a)

અમીર

b)

ધનિક

c)

ગર્ભશ્રીમંત

d)

ઘનવાન

15.

મારા મિત્રએ સંસ્કાર વિશે એક લેખ લખ્યો છે.

સંસ્કાર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે.

a)

સંસ્કૃતિ

b)

અવિરત

c)

શિક્ષણ

d)

અનુશાસન

16.

નીચેનાં સમાનાર્થી શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો.

a)

શત્રુ

b)

સહયોગી

c)

સખા

d)

મિત્ર

17.

મારા મિત્રએ શિક્ષણ વિશે એક લેખ લખ્યો છે.

શિક્ષણ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે.

a)

અભ્યાસ

b)

શિક્ષા

c)

વિદ્યાનું

d)

જ્ઞાન

18.

જેનું ચિત્ત એક જ વિષયમાં લાગેલું છે તે

શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.

a)

ચિત્ત

b)

ઘ્યાન

c)

એકાગ્ર

d)

એકાગ્રચિત્ત

19.

જ્યાં લોકો એકસાથે મળીને કામ કરે છે તે સ્થળને કાર્યસ્થળ કહેવામાં આવે છે.

કાર્યસ્થળ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે.

a)

કાર્યાલય

b)

કાર્યકક્ષ

c)

કાર્યશાળા

d)

સંસ્થાન

20.

બાળકથી માંડીને વૃદ્ધ સુધી

શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.

a)

આબાલવૃદ્ધ

b)

આબાલ

c)

વૃદ્ધ

d)

બાળક