Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade -૫ ut ૨ ગુજરાતી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

૧) "બે વરસાદ ને પાંચ પીપર" ગીત કોને બનાવ્યું છે ?

a)

જહેવર મેઘાણી

b)

ઝવેરચંદ મેઘાણી

c)

ઝવેર મેઘાવી

d)

જાવેરચંદ મેઘાણી

2.

૨) બાળક વરસાદને કેવો કહે છે ?

a)

સારો વરસાદ

b)

રિમઝીમ વરસાદ

c)

લુચ્ચો વરસાદ

d)

ઝરમર વરસાદ

3.

૩) વરસાદથી કોણ બહુ ગભરાય છે ?

a)

બકરાં

b)

બતક

c)

ભેંસ

d)

ગાય

4.

૪) વરસાદથી કોણ કોણ ખુશ છે ?

a)

બાળક - બકરાં

b)

બતક -બળદ

c)

બતક -ભેંસ

d)

ગાય - ભેંસ

5.

૫) લુચ્ચો વરસાદના લેખક કોણ છે ?

a)

કાકાસાહેબ કાલેલકર

b)

દાદાસાહેબ કલેકર

c)

કાકા કાલેલકર

d)

કાકા સાહેબ કલેકર

6.

૬) વરસાદ કોના પીંછાની શોભા બગાડી નાખે છે ?

a)

કોયલ

b)

કૂકડો

c)

બતક

d)

મોર

7.

૭) " લાંબે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ ઢોર-પંખીને વિસામો મળે ."આ વાક્ય કોણ બોલે છે ?

a)

ખેડૂત

b)

સામા પટેલ

c)

ગામના લોકો

d)

દીકરા

8.

૮) સામા પટેલને ક્યાં વસ્તી કરવી હતી ?

a)

પાદરે

b)

ગામમાં

c)

સીમમાં

d)

આંગણમાં

9.

૯) વૃક્ષમાતા એટલે કે શ્રી સાલુમરદા થીમક્કા કેટલી ઉંમરના હતા ?

a)

૧૦૭

b)

૧૦૯

c)

૧૧૦

d)

૧૦૮

10.

૧૦ ) વૃક્ષમાતા એ કેટલાં વટવૃક્ષનું વાવેતર કર્યું હતું ?

a)

૩૦૦

b)

૩૮૫

c)

૩૪૦

d)

૩૫૮

11.

૧૧) વરસાદનો સ્વભાવ કેટલો _____ છે ?

a)

સારો

b)

સરળ

c)

વિચિત્ર

d)

સાદો

12.

૧૨) બાળક નવી _______ છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી જ ડોકયું કરે.

a)

સ્વદેશી

b)

પરદેશી

c)

વિદેશી

d)

સવદેશી

13.

૧૩) 'અંબર 'નો શબ્દાર્થ બતાવો ?

a)

વાદળાં

b)

વાયુ

c)

આકાશ

d)

અ,બ બંને

14.

૧૪) ' પજવવું ' શબ્દોનો અર્થ બતાવો ?

a)

હેરાન કરવું

b)

હેરાન થવું

c)

હેરાનગતિ

d)

હેરાન

15.

૧૫) શ્રી રામચંદ્ર ભગવાન શ્વેત છે જ્યારે કૃષ્ણ ભગવાન _______ છે . શ્વેત શબ્દનું વિરોધી બતાવો.

a)

શ્યામ

b)

રૂપાલા

c)

રૂપાળા

d)

સયામ

16.

૧૬) નીચેના વિકલ્પોમાંથી યોગ્ય સમાનાર્થી શબ્દોનો વિકલ્પ પસંદ કરો.

a)

અરણ્ય, વિજય, એકાએક

b)

ચહેરો, સુકુમાર, મનોહર

c)

વહેમ, શંકા, સંદેહ

d)

નાણું, ભૂપ, સ્તુતિ

17.

૧૭) શિક્ષકે બધાં બાળકોનો દિવસનો કાર્યક્રમ પૂછ્યો. દિવસનો કાર્યક્રમણ ના વાક્યનો શબ્દસમૂહ માટે એક શબ્દ બતાવો .

a)

દિવસનો નિયમ

b)

દીનચરી

c)

દિનચર્યા

d)

દિવસનો કાળ

18.

૧૮) બગીચામાં સુંદર ફૂલો છે. આપેલ વાક્યનું વિશેષણ બતાવો

a)

બગીચો

b)

સુંદર

c)

ફૂલ

d)

બ,ક બંને

19.

૧૯) આજના સમયમાં યુવકો ફેશન પાછળ ગાંડા થાય છે ? ' યુવક' શબ્દનું જાતી બદલો .

a)

છોકરો

b)

છોકરી

c)

યુવાન

d)

યુવતી

20.

૨૦) મારા પરિવારમાં ચાર સભ્યો છે. ' ચાર' શબ્દનું વિશેષણનો પ્રકાર બતાવો .

a)

સંખ્યાવાચક વિશેષણ

b)

પરિમાણવાચક વિશેષણ

c)

ગુણવાચક વિશેષણ

d)

દર્શનવાચક વિશેષણ