wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

'ચિત્ત તું શીદને ચિંતા ધરે' કાવ્યના કવિ કોણ છે?

a)

નરસિંહ મહેતા

b)

મીરાંબાઈ

c)

દયારામ

d)

પ્રેમાનંદ

2.

કવિ દયારામ ગુજરાતી સાહિત્યના કયા યુગના સર્જક હતા?

a)

અર્વાચીન

b)

મધ્યયુગીન

c)

આધુનિક

d)

ભક્તિયુગ

3.

દયારામનું બાળપણ કયા ગામોમાં વીત્યું હતું?

a)

ચાણોદ અને ડભોઈ

b)

જૂનાગઢ અને માંગરોળ

c)

સુરત અને વડોદરા

d)

દ્વારકા અને બેટ

4.

દયારામની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય કયો રહ્યો છે?

a)

રામભક્તિ

b)

શિવભક્તિ

c)

કૃષ્ણભક્તિ

d)

જ્ઞાનમાર્ગ

5.

ગુજરાતમાં દયારામની કઈ રચનાઓ ખૂબ જાણીતી છે?

a)

પ્રભાતિયાં

b)

પદ

c)

છપ્પા

d)

ગરબીઓ

6.

કવિ કોનું સ્મરણ કરવા કહે છે જે જન્મ-મરણનો ભય હરે છે?

a)

માતા-પિતાનું

b)

શ્રીકૃષ્ણચંદ્રનું

c)

ગુરુન

7.

તમમાં દયારામની કઈ રચનાઓ ખૂબ જાણીતી છે?

a)

પ્રભાતિયાં

b)

પદ

c)

છપ્પા

d)

ગરબીઓ

8.

કવિ કોનું સ્મરણ કરવા કહે છે જે જન્મ-મરણનો ભય હરે છે?

a)

માતા-પિતાનું

b)

શ્રીકૃષ્ણચંદ્રનું

c)

ગુરુનું

d)

આત્માનું

9.

જીવ ગર્ભમાં કેટલા માસ સુધી ધ્યાન ધરે છે?

a)

છ માસ

b)

સાત માસ

c)

આઠ માસ

d)

નવ માસ

10.

માયાનું આવરણ થતાં જીવ ક્યાં ફરે છે?

a)

સ્વર્ગમાં

b)

નરકમાં

c)

લખ ચોરાશીમાં

d)

સંસારમાં

11.

કોનો ધાર્યો મનસૂબો કોઈથી ફરતો નથી?

a)

રાજાનો

b)

ધણીનો (ઈશ્વરનો)

c)

માણસનો

d)

સંતનો

12.

કવિના મતે આપણી દોરી કોના હાથમાં છે?

a)

આપણા હાથમાં

b)

નસીબના હાથમાં

c)

એના (ઈશ્વરના) હાથમાં

d)

કાળના હાથમાં

13.

'જેવો જંત્ર બજાવે જંત્રી' - આ પંક્તિમાં 'જંત્રી' એટલે કોણ?

a)

વાદ્ય વગાડનાર (ઈશ્વર)

b)

સાંભળનાર

c)

સંગીતકાર

d)

માણસ

14.

જે વસ્તુ થવાની છે (ધનાર વસ્તુ), તે ક્યા ઉદાહરણ મુજબ થયા કરશે?

a)

નદીમાં પૂરની જેમ

b)

શ્રીફળમાં પાણીની જેમ

c)

વરસાદના ટીપાંની જેમ

d)

ફૂલમાં સુગંધની જેમ

15.

જે વસ્તુ જવાની છે (જનાર વસ્તુ), તે ક્યા ઉદાહરણ મુજબ જતી રહેશે?

a)

ગજ કોઠું ગળે તેમ

b)

પાણી સુકાય તેમ

c)

પાંદડું ખરે તેમ

d)

સૂરજ આથમે તેમ

16.

કવિ ચિત્તને શું ન ધરવાનું કહે છે?

a)

ઉદ્વેગ

b)

આનંદ

c)

શાંતિ

d)

ભક્તિ

17.

આ કાવ્યમાં કવિ પોતાનું જીવન કોને આધીન કરી દેવાનો અનુભવ વ્યક્ત કરે છે?

a)

સમાજને

b)

ભાગ્યને

c)

કૃષ્ણને

d)

પરિવારને

18.

જેનું જેટલું જે સમયે મળવાનું છે, તે કોના દ્વારા મળે છે?

a)

કાળે

b)

માણસે

c)

નસીબે

d)

રાજાએ

19.

જો માણસનું ધાર્યું થતું હોત તો તે શું કરત?

a)

દુઃખ ભોગવત

b)

સુખ સંચય કરત અને દુઃખ હરત

c)

બીજાનું ભલું કરત

d)

કાઈ ન કરત

20.

'મારું ધાર્યું થાય છે' એવું માનવું તે કવિના મતે શું છે?

a)

જ્ઞાન

b)

અભિમાન

c)

અજ્ઞાનપણું

d)

ભક્તિ

21.

ઉપનિષદ શું કહે છે?

a)

ધાર્યું થશે

b)

અણચિંતવ્યું થશે

c)

સારું થશે

d)

ખરાબ થશે

22.

કવિ કોનો ભરોસો રાખવાનું કહે છે?

a)

પોતાના પર

b)

નસીબ પર

c)

રાધાવરનો (શ્રીકૃષ્ણનો)

d)

સમાજ પર