wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8 sci 6

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.
1 સીએનજી નું પુરુ નામ જણાવો
a)
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
b)
કમીટેડ નેચરલ ગેસ
c)
લિકવીફાઇડ પેટ્રોલિયમ ગેસ
d)
એક પણ નહીં
2.
2 સૂર્યમાં કઇ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે
a)
વિકિરણ
b)
ન્યુક્લિયર
c)
રેડિએશન
d)
એક પણ નહિ
3.
3 દીવાસળીની સળીમાં ઉપરના ભાગે કયા રસાયણનો ઉપયોગ થાય છે
a)
એન્ટીમની ટેટ્રાક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ
b)
પોટેશ્યમ પરમેંગેનેટ હાઇડ્રોજન સલ્ફેટ
c)
બિસ્મથ ટેટ્રાક્લોરાઇડ પોટેશિયમ પરક્લોરેટ
d)
એક પણ નહિ
4.
4 દિવાસળી ની સળી પર ઘસાતો ફોસ્ફરસ કયા પ્રકારનો છે
a)
લાલ ફોસ્ફરસ
b)
કાળો ફોસ્ફરસ
c)
પીળો ફોસ્ફરસ
d)
એક પણ નહિ
5.
5 સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે
a)
પાણી
b)
co2
c)
રેતી
d)
બેકિંગ સોડા
6.
6 મીણબત્તીની જ્યોત મા સૌથી ગરમ વિસ્તાર કયો છે
a)
બહારનો વિભાગ
b)
મધ્ય ભાગ
c)
અંદરનો વિભાગ
d)
એક પણ નહીં
7.
7 સોની ઘરેણા બનાવવા જ્યોત ના કયા વિભાગનો ઉપયોગ કરે છે
a)
અંદરનો વિભાગ
b)
મધ્ય ભાગ
c)
બહાર વિભાગ
d)
એક પણ નહિ
8.
8 બળતણના કેલેરી મૂલ્ય ને ક્યાં  એકમ દર્શાવાય છે
a)
Kj/kg
b)
Kj/g
c)
k/jg
d)
km/sec
9.
9 એક કિ.ગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઊર્જાના જથ્થાને શું કહે છે
a)
k/g
b)
કેલેરી
c)
મીટર
d)
સેકંડ
10.
10 પૃથ્વીના વાતાવરણના તાપમાનના વધારા ને શું કહે છે
a)
ગ્લોબલ વોર્મિંગ
b)
વાતાવરણમાં વિક્ષેપ
c)
પર્યાવરણ
d)
પ્રદુષકો
11.
11 એસિડ વર્ષા માટે કયા રસાયણો જવાબદાર છે
a)
સલ્ફર હાઇડ્રોજન
b)
સલ્ફર અને નાઈટ્રોજન ઓક્સાઈડ
c)
હાઇડ્રોક્લોરિક એસિડ
d)
ઓક્સિજન