wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science

Total questions: 8

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાતનો દરિયાકિનારો કેટલા કીમી લાંબો છે

a)

1800 કિમી

b)

1600 કીમી

c)

1900 કિમી

d)

1700 કિમી

2.

ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે?

a)

સુરેન્દ્રનગર

b)

કચ્છ

c)

સુરત

d)

અમદાવાદ

3.

ગુજરાતની સીમા કેટલા પ્રકારની છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

4.

ચિત્રો,વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે?

a)

સમય

b)

ઇતિહાસ

c)

દેશ - વિદેશ

d)

ફિલ્મો

5.

રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે?

a)

લીલો

b)

પીળો

c)

કથ્થાઈ

d)

વાદળી

6.

ભારતીય નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે?

a)

દેશદ્રોહનો

b)

ચોરીનો

c)

ખૂનનો

d)

છેતરપિંડીનો

7.

માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે?

a)

અગ્નિની

b)

ચક્રની

c)

ખેતીની

d)

રહેઠાણની

8.

પૃથ્વી પર કુલ કેટલા ભૂમિખંડો આવેલા છે?

a)

સાત

b)

નવ

c)

પાંચ

d)