wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન ધોરણ-7 પાઠ:૧૦ સજીવોમાં શ્વસન

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સજીવો શ્વસનમાં ક્યો વાયુ બહાર કાઢે છે ?

a)

નાઈટ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

હાઈડ્રોજન

2.

જ્યારે ખોરાકના કણોનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય તેને ...... કહે છે.

a)

શ્વસનદર

b)

અજારક શ્વસન

c)

જારક શ્વસન

d)

શ્વસન છિદ્ર

3.

આપણે શ્વાસ ક્યા અંગ દ્વારા લઈએ છીએ ?

a)

નાસિકાકોટારો

b)

ફેફસા

c)

ઉધરોપટલ

d)

નાસિકાછિદ્રો

4.

ભારે કસરત દ્વારા પગના સ્નાયુ ખેચાય જાય છે, કારણ કે તેમાં ...... નો ભરાવો થાય છે.

a)

આલ્કોહોલ

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

લેક્ટીક એસિડ

d)

પાણી

5.

આપણા સ્નાયુઓ કસરત દરમિયાન ખેચાય જાય છે તેનું કારણ શું છે ?

a)

લેક્ટીક એસિડનું બનવું

b)

આપેલ તમામ

c)

અજારક શ્વસન

d)

ગ્લુકોઝનું અપૂર્ણ દહન

6.

વાતવિનિમય માટે માછલીઓ શેનો ઉપયોગ કરે છે ?

a)

ઝાલર

b)

શ્વસનછિદ્ર

c)

ત્વચા

d)

પર્ણરંધ્ર

7.

ઉછ્શ્વાસની ક્રિયા દરમિયાન આપણા ફેફસા ........ હોય છે.

a)

ફાટેલા

b)

સૂક્ષ્મ

c)

મૂળ સ્થિતિમાં

d)

ફૂલેલા

8.

યીસ્ટ કેવા પ્રકારનું શ્વસન કરે છે ?

a)

જારક

b)

એકપણ નહી

c)

અજારક

d)

જારક અને અજારક

9.

વનસ્પતિ શેના દ્વારા શ્વસન કરે છે ?

a)

પર્ણરંધ્ર

b)

શ્વસનછિદ્ર

c)

ત્વચા

d)

ઝાલર

10.

સજીવો શ્વસનમાં ક્યો વાયુ લે છે ?

a)

ઓક્સિજન

b)

હાઈડ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

નાઈટ્રોજન

11.

શ્વસનદર કેટલા સમયમાં લીધેલ હવાને આધારે ગણવામાં આવે છે ?

a)

10 મિનિટ

b)

5 મિનિટ

c)

1 મિનિટ

d)

2 મિનિટ

12.

વાતવિનિમય માટે કીટકો શેનો ઉપયોગ કરે છે ?

a)

શ્વસનછિદ્ર

b)

ઝાલર

c)

પર્ણરંધ્ર

d)

ત્વચા

13.

વાતવિનિમય માટે અળસિયા શેનો ઉપયોગ કરે છે ?

a)

ઝાલર

b)

શ્વસનછિદ્ર

c)

પર્ણરંધ્ર

d)

ત્વચા

14.

કસરત વધતે આપણા સ્નાયુઓ ક્યુ શ્વસન કરે છે ?

a)

એકપણ નહી

b)

જારક અને અજારક

c)

અજારક

d)

જારક

15.

શ્વસન ક્રિયા દરમિયાન આપણા ફેફસા ........ હોય છે.

a)

મૂળ સ્થિતિમાં

b)

ફૂલેલા

c)

સૂક્ષ્મ

d)

ફાટેલા