NEW
Font size
Worksheetsમોડયુલ-૦૮
Total questions: 10
Worksheet time: 20mins
(૧) બાળકના માપ કરવાના પ્રકાર નીચેના માથી કયા મુજબના છે?
(A) ૦૨ વર્ષ કરતાં નાના બાળકોની લંબાઈ અથવા ઊંચાઈ ૮૫ સે.મી.કરતાં ઓછી.
(B) વજન
(c) ૦૨ વર્ષ કરતાં મોટા બાળકોની ઊંચાઈ
(D) ઉપરોક્ત તમામ
(2) નાના બાળકોની લંબાઈ માપવા માટે ઉપયોગમાં લેવાતા મશીનને શું કહે છે?
(A) ઇનફેન્ટોમીટર
(B) વજન કાંટો
(c) સ્ટેડિયોમીટર
(D) ઉપરના તમામ
(૩) બાળકોની ઉચાઈ માપવા માટે ઉપયોગમાં લેવાતા મશીનને શું કહે છે?
(A) સ્ટેડિયોમીટર
(B) ઇનફેન્ટોમીટર
(c) સ્ટેડિયોમીટર
(D) ઉપરના તમામ
(૪) બાળકના વજન કરતી વખતે શું સાવધાનીઓ રાખવી જોઈએ.
(A) બાળક હલતું ના હોય ટટ્ટાર રહેવું જોઈએ.
(B) વજનકાંટાના ડિસ્પ્લેમાં '0' અંકદર્શાવે છે તે પહેલા ચકાસો.
(c) બાળક બીમાર હોય અથવા શારીરિક રીતે વિકલાંગ હોય કે જેનાથી ખોટું પરિણામ આવી શકે તેમ હોયતો, બાળકનો વજન ના કરો.
(D) ઉપરોક્ત તમામ
(૫) જો બાળક ભૂખ્યું અને માંદુ દેખાતું ના હોય તો આપણે નીચેનામાથી શેમાં રિફર કરીશું.
(A) એન.આર.સી.પર
(B) બી.આર.સી.પર
(C) ડી.આસ.સી.પર
(D) તમામ સ્થાને રિફર કરી શકાય
(૬) એક્શન પોઈન્ટ મુજબ દર મહિને કેવા બાળકનું વજન કરવું આવશ્યક છે. ?
(A) જન્મ થી લઈને ૦3 વર્ષ સુધીના
(B) જન્મ થી લઈને ૦૨ વર્ષ સુધીના
(C) જન્મ થી લઈને ૦૧ વર્ષ સુધીના
(D) જન્મ થી લઈને ૦૪ વર્ષ સુધીના
(૭) એક્શન પોઈન્ટ મુજબ દર મહિને કેવા બાળકની લંબાઈ માપવી આવશ્યક છે..
(A) જન્મ થી લઈને ૦૪ વર્ષ સુધીના
(B) જન્મ થી લઈને ૦૩ વર્ષ સુધીના
(C) જન્મ થી લઈને ૦૨ વર્ષ સુધીના
(D) જન્મ થી લઈને ૦૧ વર્ષ સુધીના
(૮) એક્શન પોઈન્ટ મુજબ દર છો મહિને કયા બાળકની ઉંચાઇ કરવી આવશ્યક છે
(A) ૦૨ વર્ષ થી ૦૫ વર્ષ સુધીના બાળક
(B) ૦૨ વર્ષ થી ૦૪ વર્ષ સુધીના બાળક
(C) ૦૨ વર્ષ થી ૦૨ વર્ષ સુધીના બાળક
(D) ૦૨ વર્ષ થી ૦૬ વર્ષ સુધીના બાળક
(૯) આઈ.એલ.એ.એટલે શું?
(A) ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ
(B) ઇન્ક્રીમેન્ટલ લેશન એપ્રોચ
(C) ઇન્ક્રીમેશન લર્નિંગ એપ્રોચ
(D) ઇન્ક્રીમેન્ટલ લેશન એપ્રોચ
(૧૦) આઈ.એલ.એ મોડ્યુલ-૦૮ ની વિષય વસ્તુ જણાવો.
(A) પુરક આહાર: આહારલક્ષી વૈવિધ્યતા
(B) બાળકોની વૃદ્ધિનું મુલ્યાંકન
(C) નબળા નવજાત શિશુની ઓળખ અને સંભાળ.
(D) આ બેઠક શા માટે?
