NEW
Font size
Worksheetsસંમિતિ
Total questions: 20
Worksheet time: 10mins
સમબાજુ ત્રિકોણને કેટલી સંમિતિ રેખા હોય છે?
1
3
2
4
ચોરસને કેટલી સંમિતિ રેખા હોય છે?
એક
બે
ત્રણ
ચાર
આપેલ ત્રિકોણને સંમિતિની કેટલી રેખા છે?
1
0
2
4
નીચેના પૈકી કઈ આકૃતિમાં સંમિતિની અસંખ્ય રેખાઓ મળે?
નીચેના પૈકી સંમિતિની ફક્ત ઊભી રેખા હોય તેવા મૂળાક્ષરોની જોડ કઈ છે?
B અને O
A અને T
A અને B
H અને E
લંબચોરસને સંમિતિની કેટલી રેખા હોય છે?
એક
બે
ત્રણ
ચાર
સમદ્વિબાજુ ત્રિકોણને સંમિતિની કેટલી રેખાઓ હોય છે?
એક જ
બે
ત્રણ]
ચાર
વિષમબાજુ ત્રિકોણને સંમિતિની કેટલી રેખાઓ હોય છે?
એક પણ નહિ
બે
ત્રણ
અસંખ્ય
આપેલ આકૃતિને સંમિતિની કેટલી રેખાઓ હોય છે?
એક
બે
ત્રણ
ચાર
આકૃતિને સંમિતિની કેટલી રેખાઓ છે?
પાંચ
ત્રણ
એક પણ નહિ
એક
આપેલ આકૃતિને કેટલી સંમિતિ રેખાઓ છે?
4
1
2
0
નીચેનામાંથી કયો મૂળાક્ષર પ્રતિબિંબ સંમિતિ ધરાવતો નથી.
A
H
B
I
નીચેનામાંથી કઈ આકૃતિ એક પણ રેખા સંમિતિ ધરાવતી નથી?
નીચેનામાંથી કયા મૂળાક્ષર ને ફક્ત એક જ સંમિતિની રેખા છે?
H
T
O
P
નીચેનામાંથી કયા મૂળાક્ષરને શિરોલંબ અને સમક્ષિતિજ બંને સંમિતિની રેખાઓ છે?
A
M
W
H
માપપટ્ટીને સંમિતિની કેટલી રેખાઓ હોય છે?
1
2
3
4
કોણમાપકને સંમિતિની કેટલી રેખાઓ છે ?
0
1
2
3
નીચેનામાંથી કયા નંબરને ફક્ત એક જ રેખા સંમિતિ છે?
3
8
0
5
ખૂણા માપવા માટે કયું સાધન વપરાય છે?
કોણમાપક
દ્વિભાજક
માપપટ્ટી
એક પણ નહિ
વર્તુળને સંમિતિની કેટલી રેખાઓ હોય છે?
1
2
0
અસંખ્ય
