NEW
Font size
Worksheetsઘાટરવાળા પ્રા શાળા (ધોરણ૬૭૮)
Total questions: 14
Worksheet time: 7mins
આપેલ ચિત્રમાં કયું સાધન છે ?
કસનળી
બીકર
કસનળી સ્ટેન્ડ
કોનીકલ ફ્લાસ્ક
આપેલ ચિત્રમાં કયું સાધન છે ?
કસનળી
ટેસ્ટ ટ્યૂબ હોલ્ડર
ચીપિયો
કસનળી સ્ટેન્ડ
ગાધીજીના પત્ની કોણ હતા ?
મણિબા
ક્તુરબા
પૂતળીબાઈ
હિરબાઈ
ઝવેરચંદ મેઘાણી કઈ ઓળખથી જાણીતા છે ?
રાષ્ટીય કવિ
રાષ્ટીય શાયર
ગઝલકાર
નવલ કથાકાર
યોગ્ય વિરામ ચિન્હ મૂકો .
અરે ___ રામ આ કુતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું .
:
"
?
!
યોગ્ય વિરામ ચિન્હ મૂકો .
અરે ___ રામ આ કુતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું .
:
"
?
!
શબ્દ કોષ ના ક્રમમા સાચો ક્રમ કયો છે ?
આભ ,આંખ ,દૂધ ,રંગ ,થાળી
આભ ,આંખ ,દૂધ ,થાળી ,રંગ
આભ ,આંખ ,રંગ ,દૂધ ,થાળી
દૂધ ,થાળી ,રંગ ,આંખ,આભ
સાચી જોડણી શોધો .
લિખિતંગ
લીખિતંગ
લિખીતંગ
લીખીતંગ
હું પૃથ્વી નો ઉપગ્રહ છુ ?
સૂર્ય
ચંદ્ર
તારા
ગ્રહ
સિંગ ચણા વેચનાર ને શું કહેવાય ?
કાછિયો
ભાડભૂજો
કંદોઇ
ટપાલી
નીચેના માથી જાહેર મિલકત કઈ છે ?
ઘર
ગામની શાળા
રિક્ષા
બાઇક
બાળ દિન ક્યારે ઉજવાય છે ?
5 મી સપ્ટેમ્બર
15 મી ઓક્ટોબર
14 મી જૂન
14 મી નવેમ્બર
નીચેની સંખ્યાઓ માથી કોને 6 (છ ) વડે ભાગવાથી શેષ વધે ?
30
36
42
55
( ↔ ) આપેલ સંકેત શેનો છે ?
રેખા
રેખાખંડ
કિરણ
બિંદુ
