Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General Maths

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

૧૯૮૮ એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા ?

a)

બેકી સંંખ્યા

b)

એકી સંંખ્યા

c)

સરખી સંંખ્યા

d)

ઉપર માંથી કોઇ જવાબ નહી

2.

પંદર સતા કેટલા થાય ?

a)

૧૩૫

b)

૯૦

c)

૬૦

d)

૧૦૫

3.

૯૬૪૫ એ એકી સંંખ્યા છે કે બેકી સંંખ્યા ?

a)

બેકી સંંખ્યા

b)

એકી સંંખ્યા

c)

ઉપરના બે માંથી કોઇ નહી

d)

ઉપરના ત્રણ માંથી કોઇ નહી

4.

૩૯૮૭ માં ૯ ની સ્થાનકિંમત જણાવો.

a)

૩૦૦૦

b)

૭

c)

૯૦૦

d)

૮૦

5.

૭૯૯૯ ની તરત પછી આવતી સંખ્યા જણાવો.

a)

૮૦૦૦

b)

૭૯૯૮

c)

૮૧૦૦

d)

૭૧૦૦

6.

૫૦ રૂપિયાના પૈસા કેટલા થાય ?

a)

૫૦૦ પૈસા

b)

૫૦ પૈસા

c)

૫ પૈસા

d)

૫૦૦૦ પૈસા

7.

૭ કિલોમીટર બરાબર કેટલા મીટર ?

a)

૭૦ મીટર

b)

૭૦૦૦ મીટર

c)

૭૦૦ મીટર

d)

૭ મીટર

8.

૩૫ મીટર બરાબર કેટલા સેમી ?

a)

૩૫૦ સેમી

b)

૩૫ સેમી

c)

૩૫૦૦ સેમી

d)

૩૫૦૦૦ સેમી

9.

૭ કલાકની મિનિટ કેટલી થાય ?

a)

૭૦ મિનિટ

b)

૪૨૦ મિનિટ

c)

૩૦૦ મિનિટ

d)

૭૦૦ મિનિટ

10.

૧૧ કિલોમીટર બરાબર કેટલા મીટર ?

a)

૧૧૦ મીટર

b)

૧૧૦૦૦ મીટર

c)

૧૧૦૦ મીટર

d)

૧૧ મીટર