NEW
Font size
S
M
L
XL
Worksheetsનીતિ પ્રામાણિકતા
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
કોઈ માણસ પ્રામાણિકતા થી જીવન જીવે છે તો ત્યાં કોનો વાસ છે?
a)
ચોવીસ તીર્થંકર નો
b)
આત્મા નો
c)
લોકો નો
d)
દુઃખ નો
2.
પ્રામાણિકતા એ ભગવાન નું મોટું ________છે.
a)
વસ્તુ
b)
લાયસન્સ
c)
કાગળ
d)
જીવ
3.
સંસાર ના વ્યવહાર નો સાર શું છે?
a)
અનીતિ
b)
નિતી
c)
સુખ
d)
દુઃખ
4.
કોઈ માણસ ભગવાન માં માનતો નથી છતાં નીતિ માં રહીને જીવન જીવે છે તો તે કેવો માણસ કહેવાય?
a)
નીતિવાન
b)
ધર્મભ્રષ્ટ
c)
અજ્ઞાની
d)
નાસ્તિક
5.
અનીતિ-અપ્રમાણિકતા કરવી પડે તો તેનો ઉપાય શું?
a)
તેનો હૃદયપૂર્વક ખુબ પાસ્તાવો કરવો
b)
કઈ પણ નહિ
c)
પછી કસું ના થાય
d)
ખુશ થવું જોઈએ
6.
જેમાં સંસાર વ્યવહાર બગડે નહિ ને મોક્ષ માર્ગ પણ ચૂકાય નહિ તેવો રસ્તો કોને શોધી આપ્યો ?
a)
ચંદુભાઈ
b)
દાદાશ્રી
c)
રામભાઈ
d)
યોગીપુરુષ
7.
નીતિસર ચાલતા આપડે કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ?
a)
પોઝિટિવ
b)
નેગેટિવ
c)
બિન ઉપયોગી
d)
મદદનીય
Reset
