wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

env. 4b (quiz)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વરસાદના દિવસોમા શાળાએ જવા બાળકો શેનો ઉપયોગ કરે છે ?

a)

છત્રી

b)

સ્વેટર

2.

ક્યા પ્રાણીને રણ નુ વાહન કહેવાય છે ?

a)

ગાય

b)

ઊટ

3.

બ્રૈઇલ લિપિ કઇ ખામીવાળી વ્યક્તિ ને ઉપયોગી છે?

a)

પ્રજ્ઞાચક્ષુ

b)

અપંગ

4.

રોપ-વે બીજા ક્યા નામે ઓળખાય છે ?

a)

ઉડન ખટોલા

b)

ટોરાટોરા

5.

મૂક-બધિર વ્યક્તિ પોતાની વાત કેવી રીતે રજુ કરે છે ?

a)

ઇશારાથી

b)

લખીને

6.

ગામથી દુર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળાએ આવે છે ?

a)

બળદગાડામા

b)

ઘોડાગાડીમા

7.

અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે ?

a)

સ્પર્શ કે અવાજ દ્વારા

b)

બોલી-ચાલીને

8.

બેટ્ દ્વારકાના વિસ્તારમાંથી આવતા બાળકો કેવી રીતે શાળાએ આવે છે ?

a)

હોડીમા બેસીને

b)

પાણીમા તરીને

9.

જો પુલ ન બનેલો હોય તો શુ થાય ?

a)

નદી ને પેલે પાર જવુ મુશ્કેલ બને.

b)

ચાલવુ પડે

10.

પુલ શેનો બનેલો હોય છે ?

a)

સિમેંટ અથવા લોખંડ્નો

b)

પથ્થરનો