Free Printable Worksheets
Font size
More settings
પાષાણ યુગ પછી કયો યુગ આવ્યો ?
ધાતુ યુગ
ઇલેક્ટ્રીક યુગ
અણુ યુગ
ખનીજ યુગ
ગુજરાતમાં ...... નું ફર્નિચર મશહૂર છે.
પાટણ
સંખેડા
ઇડર
જેતપુર
બાળકોના રમકડાં, સોગઠાં, થાંભલીઓ, બારી-બારણાં, ખુરશીઓ વગેરે બનાવવામાં ....... વપરાય છે.
ધાતુ
લાકડું
ચુના પત્થર
સિલિકોન
અમીરોના અલંકારોમાં હીરા, મોતી, ......... જેવા કીમતી રત્નો જડવામાં આવતા.
માણેક
રૂબી
કોહિનૂર
........... ની ગુફાઓના ચિત્રો ભારતીય ચિત્ર કલાના અજોડ નમૂના છે.
એલિફંટા
ઇલોરા
અજંતા
માનસરોવર
View all
5 questions
SS STD10 CH5 QZ7 JULY 9
Worksheet
•
10th Grade
SS STD10 CH15 QZ11 JULY 27
SS STD10 QZ15/9 aug 22
10 questions
આપણું ગુજરાત ક્વિઝ ૧
5th - 12th Grade
SS STD10 QZ3
Gujarat ke jillo geography questions
6th - 10th Grade
SS STD10 CH16 QZ1 AUG26
SS STD10 QZ15/10 AUG 24