Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD7 (STD8 SEM1) CH2 QZ2 JUNE 24

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

પૃથ્વીના પોપડાની જાડાઈ આશરે .......... થી ............ કી.મી. જેટલી જાડાઈ ધરાવે છે.

a)

32 , 100

b)

64 , 100

c)

52 , 100

d)

42 , 100

2.

જ્યાં ....... અને ....... ની સમતુલા જળવાતી નથી ત્યાં પૃથ્વીનો પોપડો ફાટતાં જ્વાળામુખી ફાટી નીકળે છે.

a)

ગરમી અને દબાણ

b)

ભેજ અને તાપમાન

c)

ઊંડાઈ અને ઘનતા

d)

બળ અને પ્રવેગ

3.

ખનીજ, ઉદ્યોગ-ધંધા , જંગલો મૃદાવરણ વગર પણ શક્ય છે. : ખરું , કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

4.

પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ ઓછું છે - હા કે ના ?

a)

હા

b)

ના

5.

બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે - તમે આ વિધાન સાથે સહમત છો ?

a)

હા

b)

ના