WorksheetsSS STD8 SEM2 CH8 QZ5 JUNE 24
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આતંકવાદીનો ઉદ્દેશ હમેશા પવિત્ર અને શ્રેષ્ઠ હોય છે - તમે આ સાથે સહમત છો ?
a)
હા
b)
ના
2.
સાંસદ પર હુમલો, હોટલ તાજમાં બોમ્બ ધડાકા, અક્ષરધામ પર હુમલો -- આ બધા ........ ના ઉદાહરણો છે.
a)
આતંકવાદના
b)
રાષ્ટ્રવાદના
c)
વિદેશી તાકાતના
d)
રાજનીતિના
3.
C.C.T.V. કેમેરા, મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી આતંકવાદીઓને પકડવામાં મદદ મળે છે - ખરું ?
a)
હા
b)
ના
4.
આતંકવાદનો સામનો કરવા માટે....... ઉપાયો કરવા જોઇયે.
a)
આપણે મક્કમ બનવું પડશે , ,
b)
સુરક્ષા દળોને સહકાર આપવો
c)
જાહેર સ્થળે કે મુસાફરીમાં ચેતતા રહેવું,
d)
આપેલા બધા
5.
આતંકવાદ એ ................ સમસ્યા છે.
a)
વૈશ્વિક
b)
રાષ્ટ્રીય
c)
વ્યક્તિગત
d)
આર્થિક
100 %
