NEW
Font size
Worksheets9. સંસાધન-2
Total questions: 10
Worksheet time: 5mins
નીચેની કઈ જોડ સાચી નથી
માનવસર્જિત સંસાધન - ચિરોડી
કુદરતી સંસાધન - યુરેનિયમ
માનવસર્જિત સંસાધન - સિમેન્ટ
કુદરતી સંસાધન - જળ
નીચેનામાંથી કયું સંસાધન માનવસર્જિત છે ?
વિદ્યુત
ચિરોડી
ચૂનો
ખનીજતેલ
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિથી સંસાધનોનું રક્ષણ થતું નથી ?
વરસાદી પાણી રોકવા ચેકડેમ બનાવવા.
અતિશય સિચાઈ કરીને ખેતી કરવી.
તળાવ, સરોવરોમાં જમા થયેલ કાંપ દુર કરી ઊંડા કરવા.
વૃક્ષારોપણ કરવું.
જો તમે સૌરઊર્જા, પવનઊર્જા વગેરેનો ઉપયોગ કરો છો તો તમે કયા સંસાધનોનો ઉપયોગ કર્યો તેમ કહેવાય ?
A. બિનનવીનીકરણ
B. નવીનીકરણ
આપેલ A અને B બંને
આપેલ એકપણ નહી
મને ઓળખો : હું વિરલ સંસાધન છું.
ક્રાયોલાઈટ ખનીજ.
યુરેનિયમ
ઓક્સિજન
જળ
મને ઓળખો : હું સામાન્ય સુલભ સંસાધન છું .
ક્રાયોલાઈટ ખનીજ
યુરેનિયમ
ઓક્સિજન
જળ
સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો કયા સંસાધન તરીકે ઓળખાય છે ?
સર્વ સુલભ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
વિરલ સંસાધન
એકલ સંસાધન
કયા પ્રકારના સંસાધન સર્વત્ર ઉપલબ્ધ હોય છે ?
સર્વ સુલભ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
વિરલ સંસાધન
એકલ સંસાધન
ફૂલોના પરાગનયનમાં કોણ મહત્વની ભૂમિકા ભજવે છે ?
મચ્છર
મધમાખી
ચકલી
આપેલ એકપણ નહી.
વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે ?
સમુદ્રસપાટીથી ઊંચાઈ
વનસ્પતિની સંરચના
સ્વરૂપમાં વૈવિધ્ય
આપેલ તમામ.
