Font size
WorksheetsSS STD7 (STD8 SEM1) CH2 QZ3 JUNE 29
Total questions: 5
Worksheet time: 3mins
.............. વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે. (Com)
કાર્બન ડાયોક્સાઈડ
નાઇટ્રોજન
ઓઝોન
નિયૉન
વાતાવરણના .............. અને .............. વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવિત રાખે છે. (An)
ઓક્સિજન, નાઈટ્રોજન
ઓક્સિજન, ક્લોરીન
કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન
ઓઝોન, નાઈટ્રોજન
વાતાવરણમાં નાઇટ્રોજન , ઓક્સિજન અને અન્ય વાયુઓ અનુક્રમે ......... ટકા જેટલું પ્રમાણ ધરાવે છે. (An)
21 , 78 , 1
78 , 21 , 1
1 , 78 , 21
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (Ev)
જેમ જેમ પ્ર્યથ્વીની સપાટીથી ઊંચે જઇયે તેમ ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે.
જેમ ઊંચે જઇયે તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે.
ઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે.
કાર્બનડાયોક્સાઈડ વાયુ વાતાવરણના ઉપલા થરમાં વધુ પ્રમાણમાં છે.
વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે - વિધાન ખરું છે કે ખોટું ? (Ev)
ખરું
ખોટું
