wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH8 MIX QZ7 JULY 7

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

લોક્સભાના 1 / 3 સભ્યો દર બે વર્ષે નિવૃત થાય છે.: આ વિધાનની સત્યતા ચકાસો EV IDR PZ

a)

ખોટું

b)

ખરું

c)

અનિર્ણિત

2.

MLL રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની........ને જવાબદાર હોય છે. An HEC DZ

a)

વિધાનસભા

b)

કારોબારી

c)

પોલીસ

d)

વડી અદાલત

3.

પછાત વર્ગો અને આદિજાતિઓને સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત ક્વોટા ફાળવવાનો પ્રબંધ એટ્લે........ TC RDC PZ

a)

હકારાત્મક ભેદભાવ

b)

નકારાત્મક ભેદભાવ

c)

જ્ઞાતિવાદ

d)

કાયદાની જોગવાઈ

4.

MLL રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લીધે કોઈ લાભ થાય એવું તમે માનો છો ? EV OPF DZ

a)

હા

b)

ના

5.

તમે "હકારાત્મક ભેદભાવ" વિષે શું માનો છો ? (આ બાબતે વિચારવું, કાલે ઝૂમ ક્લાસમાં આની સમૂહ ચર્ચા છે. ) - તમારા વિચારો અગાઉથી લખી મોકલવા. ફોટા મારા વોટસેપમાં. Ev OPF DZ

a)

હું મોકલી આપીશ.

b)

ના