Worksheetsપાઠ.૧ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
નીચે પૈકી કયો ખરીફ પાક છે?
a)
ચણા
b)
વટાણા
c)
વાલ
d)
મકાઈ
2.
જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે?
a)
વાવણીયો
b)
ઓરણી
c)
ખૂરપી
d)
હળ
3.
કુદરતી ખાતર કેવો પ્રદાર્થ છે?
a)
કાર્બનિક
b)
અકાર્બનિક
c)
રાસાયણિક
d)
ખનીજ
4.
સિંચાઇની પરંપરાગત રીત કંઇ નથી?
a)
ચેનપંપ
b)
ઢેલકી
c)
રહેંટ
d)
ટપક પદ્ધતિ
5.
નીચેમાંથી કયું કૃત્રિમ ખાતર નથી?
a)
યુરિયા
b)
NPK
c)
સુપર ફોસ્ફેટ
d)
વર્મી કમ્પોસ્ટ
6.
રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય?
a)
ખરીફ પાક
b)
રવી પાક
c)
અનાજ
d)
આપેલ પૈકી એકેંય નહિ
7.
સીડ ડ્રિલ નું કાર્ય શું છે?
a)
જમીન સમથળ કરવાનું
b)
બીજની વાવણી કરવાનું
c)
જમીન ખેડવાનું
d)
ખાતર મિશ્ર કરવાનું
8.
નીચે પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી?
a)
બૈશાખી
b)
પોંગલ
c)
નાતાલ
d)
બિહુ
9.
સિંચાઇની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે?
a)
ક્યારા પદ્ધતિ
b)
ધોરિય પદ્ધતિ
c)
ટપક પદ્ધતિ
d)
ફુવારા પદ્ધતિ
10.
સિંચાઇની પરંપરાગત રીત કંઇ નથી?
a)
ચેનપંપ
b)
ઢેલકી
c)
રહેંટ
d)
ટપક પદ્ધતિ
100 %
