wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 CH15 QZ7 JULY 17

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL બ્રહ્મપુત્ર નદીનું ઉદગમ ...... દેશમાં છે. An IRD DZ

a)

તિબ્બત ,

b)

ભારત

c)

ચીન ,

d)

નેપાળ

2.

બ્રહ્મપુત્ર અરુણાચલપ્ર્દેશમાં ............ નામે ઓળખાય છે. An IRD DZ

a)

દિહાંગ ,

b)

ત્સાંગ્પો ,

c)

બ્રહ્મપુત્ર ,

d)

મેઘના

3.

નીચેનામાથી બ્રહ્મપુત્ર માટે યોગ્ય વિધાનો પસંદ કરો. EV RDC DZ

a)

તે એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે,

b)

તે અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે ,

c)

તિબ્બતમાં ત્સાંગ્પો તરીકે ઓળખાય છે ,

d)

તેની લંબાઈ લગભગ 2900 કી.મી. છે

4.

બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન ...... નામનો એક નદીય ટાપુ આવે છે. Co IDR DZ

a)

માઝૂલી ,

b)

માથાક ,

c)

પેરુના ,

d)

દોંટોક

5.

MLL વર્ષારૂતુમાં બ્રહ્મપુત્રના પૂરનો ભોગ કયા રાજ્યોએ બનવું પડે છે ? EV HEC DZ

a)

અસમ ,

b)

મધ્યપ્રદેશ ,

c)

કર્ણાટક ,

d)

પંજાબ