wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DHOLKIYA SCHOOL

Total questions: 25

Worksheet time: 26mins

Name
Class
Date
1.

ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?

a)

કોલબસે

b)

વાસ્કો - દ-ગામા એ

c)

પ્રિન્સ હેનરીએ

d)

બાર્થોલોમ્યુ ડાયઝે

2.

ભારતમાં પ્રથમ ગર્વનર જનરલ તરીકે કોણ આવ્યો?

a)

વોરન હેસ્ટિગ્સ

b)

વેલેસ્લી

c)

ડેલહાઉસી

d)

કેનિંગ

3.

ભારતના ઇતિહામાં "મેસુરના વાઘ " તરીકે કોણ ઓળખાય છે?

a)

હૈદરઅલી

b)

રણજિતસિંહ

c)

ટીપુ સુલતાન

d)

સુલતાન અલીખાન

4.

પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયુ હતુ ?.

a)

કેન્સ્ટેન્ટિનોપલ

b)

જેરુસલેમ

c)

દમાસ્કસ

d)

તહેરાન

5.

અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો?

a)

ટીપુ સુલતાન

b)

મરાઠા

c)

નિઝામ

d)

હૈદરઅલી

6.

સહાયકારી યોજના કોણે શરૂ કરી?

a)

હેસ્ટિગ્સે

b)

વિલિયમ બેન્ટિકે

c)

વેલેસ્લીએ

d)

ડેલહાઉસીએ

7.

ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઇ?

a)

વેલેસ્લીના

b)

ડેલહાઉસીના

c)

વોરન હેસ્ટિગ્સના

d)

વિલિયમ બેન્ટિકના

8.

ભારતમાં સૌપ્રથમ યુનિવર્સીટીઓ ક્યાં શહેરોમાં શરૂ થઈ?

a)

મુંબઈ, દિલ્લી અને કલકતામાં

b)

મુંબઈ, દિલ્લી અને બેંગલુરૂમાં

c)

મુંબઈ, અમદાવાદ અને દિલ્લીમાં

d)

મુંબઈ, ચેન્નઈ અને કલકતામાં

9.

'કેપ ઑફ ગુડ હોપ' ભૂશિરની શોધ કોણે કરી?

a)

લિવિગ્ટન

b)

બાથોલોમ્યુ ડેવિડે

c)

બાર્થોલોમ્યુ ડાયઝે

d)

વાસ્કો - દ-ગામાંએ

10.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

a)

શાહઆલમ

b)

મીર હસીમ

c)

મીર જાફરને

d)

મીરકાસીમને

11.

ભારતમાં સૌ પ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?

a)

મુંબઈ અને સત્તારા વચ્ચે

b)

મુંબઈ અને પુણે વચ્ચે

c)

મુંબઈ અને સુરત વચ્ચે

d)

મુંબઈ અને થાણા વચ્ચે

12.

ક્યાં ગર્વનર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો ?

a)

વેલેસ્લીના

b)

રિયનના

c)

વિલિયમ બેન્ટિકના

d)

ડેલહાઉસી

13.

કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો?

a)

મોકોલેના

b)

મેયોના

c)

ચાર્લ્સ વુડના

d)

મિન્ટોના

14.

બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વતંત્ર્યની ભાવના વિકસી ?

a)

અંગ્રેજી શિક્ષણના

b)

ન્યાયતંત્રના

c)

સામાજિક સંસ્થાઓના

d)

વર્તમાનપત્રોના

15.

ક્યા અંગ્રેજ ગર્વનર જનરલે તટસ્થતાની નીતિ અપનાવી?

a)

વેલેસ્લીએ

b)

સર જ્હોન શોરે

c)

કોર્ને વોલિસે

d)

વિલિયમ બેન્ટિકે

16.

ભારતની પ્રમાણસમય રેખા ક્યા રાજ્યમાંથી પસાર થતી નથી?

a)

ઉત્તર પ્રદેશ

b)

છત્તીસગઢ

c)

ઓડિશા

d)

તમિલનાડુ

17.

ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્યે :____________.

a)

બાંગ્લાદેશ

b)

શ્રીલંકા

c)

પાકિસ્તાન

d)

નેપાળ

18.

અંદમાન - નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે ?

a)

બંગાળની ખાડીમાં

b)

અરબ સાગરમાં

c)

હિંદ મહાસાગરમાં

d)

ખંભાતના અખાતમાં

19.

ભારત કરોડો વર્ષ પહેલાં ક્યા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો?

a)

અપસારી પ્લેટ

b)

અભિસારી પ્લેટ

c)

યુરેશિયન પ્લેટ

d)

ગોડવાના લેન્ડ

20.

ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?

a)

2933

b)

3070

c)

3120

d)

3214

21.

ભારતનો પ્રમાણસમય ક્યા રેખાંશવૃત્ત પરથી ગણાય છે?

a)

80°80\degree પૂૂર્વ રેખાંશવૃત્ત

b)

82° 3082\degree\ 30' પૂૂર્વ રેખાંશવૃત્ત

c)

78° 578\degree\ 5' પૂૂર્વ રેખાંશવૃત

d)

85°85\degree પૂૂર્વ રેખાંશવૃત્ત

22.

ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઇ?

a)

વેલેસ્લીના

b)

ડેલહાઉસીના

c)

વોરન હેસ્ટિગ્સના

d)

વિલિયમ બેન્ટિકના

23.

ભારતીય બંધારણસભામાં અધ્યક્ષનુ નામ આપો.

a)

કનૈયાલાલ મુનશી

b)

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

c)

ડૉ. શ્યામાંપ્રસાદ મુખરજી

d)

સરદાર પટેલ

24.

ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે?

a)

26 નવેમ્બર ,1949 ના દિવસથી

b)

26 જાન્યુઆરી,1950 ના દિવસથી

c)

15, ઓગષ્ટ ,1947 ના દિવસથી

d)

9 ડિસેમ્બર ,1946 ના દિવસથી

25.

ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે ?

a)

ત્રણ સિંહોની મુખાકૃતિ

b)

ચાર સિંહોની મુખાકૃતિ

c)

ત્રણ વાઘની મુખાકૃતિ

d)

ચાર વાઘની મુખાકૃતિ