wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD10 DT7 CH10 JULY 28 MARK:5

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેનામાથી કયો એક કૃષિ પ્રકાર નથી ?

a)

સજીવ ખેતી

b)

ઝૂમ ખેતી

c)

આત્મનિર્વાહ ખેતી

d)

બાગાયતી ખેતી

2.

નીચેનામાથી ક્યો દેશ ચાની નિકાસ કરતો મુખ્ય દેશ નથી?

a)

શ્રીલંકા

b)

ચીન

c)

ભારત

d)

બ્રાઝિલ

3.

ખાંડ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે - વિધાન ખરું છે કે ખોટું ?

a)

ખરું

b)

ખોટું

4.

કંતાન , કોથળા , સાદડી, થેલીઓ , પગરખાં....વગેરે બનાવવા કયો રોકડિયો પાક ઉપયોગી છે ?

a)

શેરડી

b)

શણ

c)

કપાસ

d)

તમાકુ

5.

ભારતમાં કુલ બીડી-તમાકુ ઉત્પાદનના .... % ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

a)

40

b)

60

c)

80

d)

75