Font size
WorksheetsSocial-science
Total questions: 20
Worksheet time: 16mins
ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?
કોલંબસ
પ્રિન્સ હેનરી
વાસ્કો દ ગામા
બર્થોલોમ્યું ડાયઝે
ભારતમાં પ્રથમ ગવર્નર જર્નલ તરીકે કોણ આવ્યું?
વોરન હેસ્તિંગ્સ
વેલેસ્લી
ડેલહાઉસી
કેનિંગ
ભારતની પ્રમાણ સમય રેખા ક્યાં રાજ્ય માંથી પસાર થતી નથી?
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
ઓડિશા
તમિલનાડુ
નીચેના પૈકી કયો દેશ ભારત ના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
કેનેડા
ઇંગ્લેન્ડ
પાકિસ્તાન
થાઇલેંડ
લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
બંગાળાની ખાડીમાં
હિંદ મહાસાગરમાં
ખંભાતના અખાત મા
અરબ સાગરમાં
અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો?
ટીપુ સુલતાન
મરાઠા
નિઝામ
હૈદર અલી
ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?
મુંબઈ અને સાતારા વચ્ચે
મુંબઈ અને પુણે વચ્ચે
મુંબઇ અને સુરત વચ્ચે
મુંબઈ અને થાણા વચ્ચે
ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે?
છઠ્ઠા
પાંચમા
સાતમા
આઠમા
કઈ પ્લેટો પર આવેલા ભૂમિ ખંડો નિરંતર ખસતા રહે છે?
અગ્નિકૃત પ્લેટો
પ્રસ્તર પ્લેટો
રૂપાંતરિત પ્લેટો
વિકૃત પ્લેટો
ભારત કરોડો વર્ષ પહેલા ક્યા પ્રાચીન વિશાળ ભૂમિખંડ નો ભાગ હતો?
અપસારી પ્લેટ
યુરેશિયન પ્લેટ
અભિસારી પ્લેટ
ગોંડવાના લેન્ડ
(a) યોજના મીઠા ઝેર સમાન હતી
ગવર્નર જનરલ (a) જીત, જપ્તી અને ખાલસાનીતિ અપનાવી.
ભારત અને શ્રીલંકા વચ્ચે (a) નો અખાત આવેલો છે
ભારત (a) મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે
મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા (a) છે
પ્રિન્સ હેનરી પોર્ટુગલનો રાજા હતો
આપેલ વિધાન ખરું છે
આપેલ વિધાન ખોટું છે
પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં મીર કાસીમનું શાસન હતું
આપેલ વિધાન ખરું છે
આપેલ વિધાન ખોટું છે
સુએઝ નહેરના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે
આપેલ વિધાન ખરું છે
આપેલ વિધાન ખોટું છે
હૈદરઅલી મૈસુરના વાઘ તરીકે જાણીતા છે
આપેલ વિધાન ખરું છે
આપેલ વિધાન ખોટું છે
ભારતની મધ્યમાંથી મકરવૃત પસાર થાય છે
આપેલ વિધાન ખરું છે
આપેલ વિધાન ખોટું છે
