NEW
Font size
S
M
L
XL
Worksheetsનારી રત્નો 359 to 383
Total questions: 25
Worksheet time: 13mins
Name
Class
Date
1.
શાસ્ત્રો પ્રમાણે કોઈપણ વ્રતને _________વર્ષ યોગ થતા તે સિદ્ધ થાય છે.
a)
સાડા બાર
b)
બાર
c)
અગિયાર
d)
સાડા અગિયાર
2.
બાર વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું નિયમ __________કોને હતું ?
a)
વાલુબાઈ
b)
અવલબાઈ
c)
સોનબાઇ
d)
નંદુબાઇ
3.
શ્રી હરિ વાલુબાઈના ઘરે પધાર્યા હતા, ત્યારે તેમના બ્રહ્મચર્યના કેટલા વર્ષ પૂર્ણ થયા હતા ?
a)
અગિયાર
b)
દસ
c)
બાર
d)
સાડા અગિયાર
4.
વાલુબાઈ અને ધરમશી ભગતે પૂર્વે કેટલા વર્ષ તપ કર્યું હતું ?
a)
બાર હજાર
b)
સાડા બાર હજાર
c)
અગિયાર હજાર
d)
દસ હજાર
5.
શ્રી હરિ અંજારથી ________જવા નીકળ્યા.
a)
ધમડકા
b)
કોઠવી
c)
લાંઘણેજ
d)
ગુડેલ
6.
સોનબાઇ ક્યાં ગામના હતા ?
a)
લાંઘણેજ
b)
ગુડેલ
c)
અંજાર
d)
કોઠવી
7.
લાંઘણેજમાં શ્રી હરિ સાથેના સંઘના સીધા - સામગ્રી કોણે પહોંચાડ્યા હતા ?
a)
સોનબાઇ
b)
હરિભક્તો
c)
રંભાબાઇ
d)
એક પણ નહિ
8.
લાંઘણેજમાં શ્રી હરિનો થાળ કોણ બનાવતું હતું ?
a)
ગંગામાં
b)
મૂળજી બ્રહ્મચારી
c)
સોનબાઇ
d)
દામોદર ભગત
9.
લાંધણોજમાં શ્રી હરિને કોણે થાળ પીરસ્યો ?
a)
નિષ્કુળાનંદ સ્વામી
b)
ગંગામાં
c)
મૂળજી બ્રહ્મચારી
d)
સોનબાઇ
10.
ગુડેલના સ્ત્રીભક્તનું નામ શું હતું ?
a)
અવલબાઈ
b)
રંભાબાઇ
c)
નંદુબાઇ
d)
સોનબાઇ
11.
ગુડેલના અવલબાઈ કોના સમાગમથી સત્સંગથી થયા ?
a)
દરબાર જીભાઈ
b)
દામોદર ભગત
c)
દરબાર જીણાભાઇ
d)
રામજી ભગત
12.
ગુડેલમાં પધારેલા શ્રી હરિને અવલબાઈએ કેટલી સોનામહોર અર્પણ કરી હતી ?
a)
100
b)
200
c)
1
d)
5
13.
શ્રી હરિએ ગુડેલના અવલબાઇનું ધ્યાન રાખવાની ભલામણ કોને કરેલી હતી ?
a)
દરબાર જીભાઈ
b)
દામોદર ભગત
c)
[પાટીદાર બાઈ
d)
રામજી પટેલ
14.
પીજના સ્ત્રીભક્તનું નામ શું હતું ?
a)
અવલબાઈ
b)
રંભાબાઇ
c)
નંદુબાઇ
d)
સોનબાઇ
15.
પીજના અવલબાઈ કેટલા વર્ષના હતા ત્યારે તેમના માતા ધામમાં ગયા હતા ?
a)
10
b)
25
c)
11
d)
15
16.
પાટીદાર નંદુબાઇના ગામનું નામ શું હતું ?
a)
કોઠવી
b)
લાંઘણેજ
c)
અંજાર
d)
ગુડેલ
17.
નંદુબાઇ કયો રોટલો બનાવતા હતા ત્યારે શ્રી હરિની સ્મૃતિ થઇ હતી ?
a)
બાવટાનો
b)
મકાઈનો
c)
બાજરાનો
d)
જુવારનો
18.
બાવટાના રોટલામાં નંદુબાઇએ _____વધારે ભર્યું હતું.
a)
ઘી
b)
માખણ
c)
મોણ
d)
દૂધ
19.
શ્રી હરિએ નંદુબાઇને _______આપ્યા.
a)
ચરણારવિંદ
b)
ખેસ
c)
ચાખડી
d)
ગુલાબનો હાર
20.
ગાના ગામ ક્યાં પ્રદેશમાં આવે છે ?
a)
ચરોતર
b)
કચ્છ
c)
ભાલ
d)
સોરઠ
21.
ગાના ગામમાં શ્રી સ્વામિનારાયણના સત્સંગી વધતા કોને ગમતું ન હતું ?
a)
ગુરુ ગોસાઇજી
b)
રંભાબાઈ
c)
ગાનાના અવલબાઈ
d)
ગુડેલના અવલબાઈ
22.
ગાના ગામના અવલબાઈ સંઘ સાથે ક્યાં ગયા ?
a)
વડતાલ
b)
જૂનાગઢ
c)
ગઢડા
d)
મૂળી
23.
રંભાબાઇએ પાણીયારે હેલ્ય મેલી ત્યારે, ફળિયામાં કોણ આવ્યું ?
a)
દાદાભાઈ બ્રાહ્મણ
b)
સંતો
c)
ગુરુ ગોસાઈજી
d)
હરિભક્તો
24.
રંભાબાઇને યમદૂતો પાસેથી કોણે છોડાવ્યા ?
a)
શ્રી હરિના સંતો
b)
શ્રી હરિના પાર્ષદો
c)
ગુરુ ગોસાઈજી
d)
દાદાભાઈ બ્રાહ્મણ
25.
રંભાબાઇએ વડતાલ ઉત્સવમાં શ્રી હરિને __________અર્પણ કરી.
a)
સોનાની કંઠી
b)
સોનામહોર
c)
સોનાની માળા
d)
સોનાના સિક્કા
Reset
