NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 6 વિજ્ઞાન અને ટેક્નોલોજી ch 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેના માંથી ક્યો ખાદ્ય પદાર્થ વનસ્પતિ પેદાશ છે?
a)
મધ
b)
ઘી
c)
સરસવ
d)
દુધ
2.
નીચેના માંથી ક્યો ખાદ્ય પદાર્થો પ્રાણીજ પેદાશ છે?
a)
રાજમા
b)
મીઠું
c)
મસાલા
d)
માખણ
3.
પ્રાણીઓના આહાર ને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે ?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
4.
ચિત્રમાં આપેલ વનસ્પતિ નો ક્યો ભાગ ખોરાક તરીકે ઉપયોગ થાય છે?
a)
પ્રકાંડ
b)
મૂળ
c)
પર્ણ
d)
એક પણ નહીં
5.
શેરડીમાથી શુ બનાવી શકાય?
a)
મધ
b)
ઘી
c)
દુધ
d)
ગોળ
6.
ચિત્રમા આપેલ પ્રાણી નીચેના માંથી ક્યો પ્રકાર ધરાવે છે?
a)
માંસાહારી
b)
તૃણાહારી
c)
મિશ્રાહારી
d)
એક પણ નહીં
7.
ચિત્રમાં આપેલ પ્રાણી નીચેનામાંથી ક્યો પ્રકાર ધરાવે છે?
a)
તૃણાહારી
b)
માંસાહારી
c)
મિશ્રાહારી
d)
એક પણ નહીં
8.
નીચેના માંથી કઈ દૂધ ની બનાવટ છે?
a)
પનીર
b)
દહી
c)
ચીઝ
d)
આપેલ તમામ
9.
નીચેના માંથી ક્યો ખાદ્ય પદાર્થ પ્રાણીજ કે વનસ્પતિજ પદાર્થ નથી?
a)
દૂધ
b)
ઘી
c)
પનીર
d)
મીઠું
10.
તજ,લવીંગ, મરી નીચેના માંથી ક્યાં પદાર્થો છે?
a)
દૂધ ની બનાવટ
b)
કઠોળ
c)
અનાજ
d)
મસાલા
Reset
