wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th science ch-2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. - આ વિધાન ખરું છે કે ખોટું?

a)

ખરું

b)

ખોટું

2.

નાના આંતરડાની લંબાઈ જણાવો.

a)

7 મીટર

b)

7. 5 મીટર

c)

6 મીટર

d)

6.5 મીટર

3.

ચિત્રમાં તીરની નિશાની કરેલા અંગનું નામ જણાવો.

a)

યકૃત

b)

સ્વાદુપિંડ

c)

પિત્તાશય

d)

જઠર

4.

નીચેનીમાંથી કોણ મનુષ્યના પાચનતંત્ર સાથે જોડાયેલ અંગ નથી?

a)

જઠર

b)

નાનું આંતરડું

c)

મોટું આંતરડું

d)

ખોટા પગ

5.

નાના આંતરડાની અંદરની દીવાલમાં આવેલા હજારો આંગળી જેવા નાનાં પ્રવર્ધોને શું કહે છે?

a)

વાગોળ

b)

રસધાની

c)

રસાંકુરો

d)

એકપણ નહિ

6.

અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે............ માં (દ્વારા ) થાય છે.

a)

જઠર

b)

રસધાની

c)

નાનું આંતરડું

d)

મોટું આંતરડું

7.

.............. એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે.

a)

યકૃત

b)

જઠર

c)

મળાશય

d)

મુખગુહા

8.

પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. - આ વિધાન ખરું છે કે ખોટું?

a)

ખરું

b)

ખોટું

9.

જઠરની અંદરની દીવાલ નીચેનીમાંથી કઈ વસ્તુનો સ્ત્રાવ કરે છે?

a)

શ્લેષ્મ

b)

હાઇડ્રોક્લોરિક અૅસિડ

c)

પાચકરસ

d)

આપેલ તમામ

10.

કાર્બોદિતનું પાચન થવાથી ............. બને છે.

a)

ગ્લિસરોલ

b)

ગ્લુકોઝ જેવી સરળ શકૅરા

c)

ફેટિ અૅસિડ

d)

અૅમિનો અૅસિડ

11.

ઘાસ ખાનાર પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને............ નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે.

a)

આમાશય

b)

રસધાની

c)

કોષરસ

d)

રસાંકુરો

12.

જીભ એ.............. ના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે.

a)

જઠર

b)

યકૃત

c)

મુખગુહા

d)

સ્વાદુપિંડ

13.

પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને............ વષૅની ઉંમરે પડી જાય છે.

a)

6 થી 8

b)

5 થી 6

c)

6 થી7

d)

7 થી 8

14.

જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે?

a)

સ્વાંગીકરણ

b)

શોષણ

c)

અંતઃગ્રહણ

d)

પાચન

15.

અમીબાનો ખોરાક જણાવો.

a)

ઘાસ

b)

શેવાળ

c)

સૂક્ષ્મજીવો

d)

એકપણ નહિ