Font size
Worksheetsપ્રકરણ : 6 જૈવિક ક્રિયા
Total questions: 20
Worksheet time: 15mins
ઉર્જાનો સ્ત્રોત ખોરાકને શરીરને અંદર દાખલ કરવાની ક્રિયાને ....... કહે છે.
પોષણ
પાચન
પરી પાચન
પ્રચલન
સજીવોની શારીરિક વૃદ્ધિ માટે ખાદ્ય પદાર્થ જરૂરી છે. જેમાં મુખ્ય..... ઘટક જોવા મળે છે
પ્રકાશસંશ્લેષણ
કાર્બન
નાઇટ્રોજન
હાઈડ્રોજન
શરીર માટે જરૂરી આવશ્યક અણુઓના નિર્માણ અથવા વિઘટન ની ક્રિયા માટે ....... ક્રિયા થાય છે.
પ્રકાશ સંશ્લેષણ
સ્વસન
ચયાપચયિક
ઉત્સર્જન
ખાદ્ય સ્ત્રોતનો વિઘટન કરી શકતી મુકત કરાવતી ક્રિયા......
શ્વસન
પ્રકાશ સંશ્લેષણ
કોષ વિભાજન
વિભેદન
શરીરમાં ખોરાકના ઘટકો અને ઉપયોગમાં લઈને ....... ક્રિયાઓ થાય છે.
વૃદ્ધિ
વિકાસ
પ્રોટીન સંશ્લેષણ
ઉપરોક્ત તમામ
ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં નિર્માણ કરે છે.....
ખનીજ ક્ષારો
ઉત્સેચકો
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
સ્વયંપોષી સજીવોની અને ઊર્જાની જરૂરિયાતો..... ક્રિયા દ્વારા પૂરી થાય છે
સ્વસન
પ્રકાશસંશ્લેષણ
પાચન
ઉત્સર્જન
પ્રાણીઓ અને ફૂગને ઉત્તર જીવિતતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે....... પર આધારિત છે.
સ્વયંપોષી સજીવો
વિષમપોષી સજીવો
અંતઃ પરોપજીવી સજીવો
પરોપજીવી સજીવ
.......અંગિકામાં ક્લોરોફિલ આવેલા છે.
લાયસોઝોમ
હરિતકણો
તારાકેન્દ્ર
કોષ કેન્દ્ર
વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય...... ની સપાટી દ્વારા થાય છે
મૂળ
પ્રકાંડ
પર્ણ
ઉપરોક્ત તમામ
પાચનમાર્ગ નો સૌથી લાંબામાં લાંબો અંગ ......... છે
જઠર
નાનું આંતરડું
મોટું આંતરડું
મળાશય
માંસાહારી પ્રાણીઓ માં નાનું આંતરડું ખૂબ જ....... હોય છે.
મોટુ
નાનો
લંબાઈ વાળો
સીધું લાંબુ
રુધિર દ્વારા આપણા શરીરમાં........ નું વહન થાય છે
ખોરાક
ઓક્સિજન
નકામા પદાર્થો
ઉપરોક્ત તમામ
અંગો માં આવેલી કેશિકાઓ ભેગી મળી અશુદ્ધ રૂધિરને........માં ઠાલવે આવે છે.
શિરા
ધમનીકા
ધમની
હૃદય
અન્નવાહક પેશી દ્વારા થતી પ્રકાશસંશ્લેષણની દ્રાવ્ય નીપજો નું વહન ........ કહેવાય છે
સ્થળાંતર
વહન
પ્રસરણ
ઉત્સર્જન
કલાભ સૂત્રમાં ક્લોરોફિલ જોવા મળે છે.
ખરું
ખોટું
બાષ્પોત્સર્જન ની ક્રિયા પર્ણ રંધ્ર દ્વારા થાય છે.
ખરું
ખોટું
લસિકા માં પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે.
ખરું
ખોટું
પાચિત ખોરાકનો અભિશોષણ યકૃતમાં થાય છે.
ખરું
ખોટું
પ્રાણી દેહમાં ખોરાક નો સંગ્રહ સ્ટાર્ચ કણ સ્વરૂપે થાય છે.
ખરું
ખોટું
