NEW
Font size
Worksheetsdholakiya schools online test
Total questions: 15
Worksheet time: 15mins
માનવી ના થાય જીવન નો પ્રથમ સાથીદાર કોણ હતો?
બળદ
હાથી
કુતરો
ગાય
એમાં ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
ગુજરાતમાં
મહારાષ્ટ્રમાં
બિહારમાં
રાજસ્થાન
આદિમાનવ ઓ પ્રાચીન સમયમાં સ્થાયી જીવન જીવતા હતા
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે
એક પણ નહીં
આદિમાનવ ઓ લોખંડના ઓજાર નો ઉપયોગ કરતા હતા?
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે
આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો?
પથ્થરની
યાંત્રિક
લોખંડની
ઇલેક્ટ્રોનિક
સૂર્ય............ તારામંડળ નો સ્વયં પ્રકાશિત તારો છે?
મંદાકિની
સપ્તર્ષિ
હરણી
એક પણ નહીં
મંગળ એ લાલ રંગનો ચમકતો ગ્રહ છે
આ વિધાન સાચું છે
આ વિધાન ખોટું છે
પૃથ્વી સૂર્ય થી કેટલા કરોડ કિલોમીટર દૂર છે?
15
13
14
12
લિપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે
3
4
5
6
22 ડિસેમ્બરે સૂર્ય ના કિરણો કયા વૃત પર સીધા પડે છે
કર્કવૃત
મકરવૃત
વિષવ વૃત્ત
એક પણ નહીં
નક્ષત્રો ની કુલ સંખ્યા કેટલી છે?
27
34
26
25
પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે તેને શું કહેવામાં આવે છે?
પરીકમણ
પરિભ્રમણ
સૂર્યગ્રહણ
એક પણ નહીં
............... પૂનમની રાત્રે જ થાય છે?
સૂર્યગ્રહણ
ચંદ્રગ્રહણ
પૂનમ
ઉષ્ણ કટિબંધમાં સૌથી વધુ......... નો અનુભવ થાય છે?
ગરમી
ઠંડી
ગરમી અને ઠંડી
એક પણ નહીં
કુલ રેખાંશ વૃતો ની સંખ્યા કેટલી છે?
360
180
100
90
