WorksheetsSS STD7A QZ8/5 SEP 22
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ? An , HEC , PRZ
a)
175
b)
182
c)
250
d)
545
2.
MLL રાજ્યસભામાં 12 સભ્યોની સીધી નિમણૂક ,,,,,, કરે છે. An , આરડીસી , DZ
a)
વડાપ્રધાન
b)
રાષ્ટ્રપતિ
c)
સેનાના વડા
d)
રાજયપાલ
3.
રાજ્યસભા કાયમી ગૃહ નથી - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , HEC , DZ
a)
ખરું
b)
ખોટું
4.
રાજ્યસભાનું સંચાલન કરનારને ......... કહે છે. An , IDR , DZ
a)
સભાપતિ
b)
અધ્યક્ષ
c)
પ્રમુખ
d)
પ્રવકતા
5.
ટૂંક નોંધ લખો : રાજ્યસભાની રચના અને તેના કાર્યો. Syn , ISF , Pz (જવાબનો ફોટો CW / HW ના ગૂગલ ફોર્મમાં મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
