NEW
Font size
S
M
L
XL
Worksheetsઋષીમુની તથા ઇતીહાસ
Total questions: 24
Worksheet time: 8mins
Name
Class
Date
1.
સૂર્યપુત્ર વૈવસ્વત મનુના જ્યેષ્ઠ પુત્ર કોણ હતા ?
a)
ઇક્ષ્વાકુ
b)
મુચકુંદ
c)
ચંદ્રગુપ્ત
d)
અંબરીષ
2.
ઇક્ષ્વાકુ રાજાએ સૂર્યવંશની પ્રથમ ગાદી _______માં સ્થાપના કરી હતી.
a)
અયોધ્યા
b)
મિથિલા
c)
મથુરા
d)
છપૈયા
3.
ઇક્ષ્વાકુ રાજા પછીની 58 મી પેઢીએ ______________ થયા કહેવાય છે.
a)
શ્રી રામચંદ્ર
b)
શ્રી કૃષ્ણ
c)
પરશુરામ
d)
વામનજી
4.
નિમિરાજા સત્યયુગમાં વૈજયંતી નામની નગરીમાં રાજ્ય કરતા હતા.
a)
સાચું
b)
ખોટુ
5.
નહર્ષ રાજા ઇન્દ્ર પદ મેળવ્યા છતા, અગત્સ્ય મુનિના શ્રાપ થી _________ બની મૃત્યુલોકમાં અવતર્યા।
a)
અજગર
b)
મગર
c)
દુર્વાશા મુનિ
d)
ધૃતરાષ્ટ
6.
માંધાતા ચક્રવતી મહારાજા _________ હતા.
a)
સૂર્યવંશી
b)
ચંદ્રવંશી
c)
વિદેહ વંશજ
d)
એક પણ નહીં
7.
માંધાતા રાજા એક પત્ની વ્રત પાળતા હતા.
a)
સાચું
b)
ખેટુ
8.
______________રાજાએ સો અશ્વમેઘ અને સો રાજસૂય યજ્ઞ કર્યા હતા.
a)
માધાંતા
b)
મુચકુંદ
c)
અંબરીષ
d)
પુરુકુત્સ
9.
માધાંતા રાજાએ પોતાની 50 પુત્રીઓનું દાન ___________ને કર્યું હતું।
a)
સૌભરિ ઋષિ
b)
અંગિરા ઋષિ
c)
અગત્સ્ય ઋષિ
d)
ભૃગૃ ઋષિ
10.
__________ એ ત્રેતાયુગમાં અયોધ્યામાં રાજ કરતા સૂર્યવંશી રાજા દશરથના પિતામહ હતા.
a)
રઘુરાજા
b)
જનકરાજા
c)
નિમિરાજા
d)
માંધાતા
11.
____________પૂર્વના પૂણ્યથી મરતી વખતે નારાયણ નામ લેતા ભગવાનના પાર્ષદોએ યમદૂતો પાસેથી મૂકાવ્યો
a)
અજામિલ
b)
ધૃતરાષ્ટ્ર
c)
ચિત્રકૂટ
d)
એક પણ નહીં
12.
ચિત્રકેતુ રાજા તેની અમોઘ સિદ્ધિથી બીજા જન્મમાં વિદ્યાધરનું આધિપત્ય મળ્યું, પરંતુ પાર્વતીજીના શાપથી તે, _____ નામે અસુર યોનિમાં જન્મ્યો
a)
વૃતાસુર
b)
બકાસુર
c)
માયાઘર
d)
એક પણ નહીં
13.
પુરુરવાના લગ્ન અપ્સરા ________ સાથે થયા હતા.
a)
ઉર્વશી
b)
રંભા
c)
મેનકા
d)
સહજન્યા
14.
અંબરીષ રાજા પરાક્રમી હતા, તેમણે સાત દિવસમાં આખી ભરતભૂમિ અને સાત દ્વીપોનું અધિપતપણું સંપાદન કર્યું હતું
a)
સાચું
b)
ખેટુ
15.
ભરતરાજાના પિતાનું નામ શું હતું ?
a)
દુષ્યન્ત રાજા
b)
અંબરીષ રાજા
c)
જનકરાજા
d)
રઘુરાજા
16.
__________ રાજા સૂર્યવંશી હતા અને સત્યયુગમાં અયોધ્યામાં રાજ્ય કરતા હતા.
a)
હરિશચંદ્ર
b)
અંબરીષ
c)
દુષ્યંત
d)
રઘુ
17.
રાજા હરિશચંદ્રની પત્નીનું નામ શું હતું?
a)
તારામતી
b)
શકુન્તલા
c)
અહલ્યા
d)
કલા
18.
_____________ને જળોદરનો રોગ થયો હતો.
a)
રાજા હરિશચંદ્ર
b)
રાજા દુષ્યંત
c)
રાજા મુચકુંદ
d)
રાજા અંબરીષ
19.
______________નો નાશ કરવા, શ્રી કૃષ્ણ ભગવાન મુચકુંદ જે ગુફામાં હતા ત્યાં આવીને પોતાનું પીળું પીતામ્બર તેને ઓઢાડી દઈ પોતે સંતાઈ ગયા.
a)
કાલયવન
b)
જરાસંઘ
c)
શિશુપાલ
d)
એક પણ નહીં
20.
ધ્રુવના પિતાનું નામ શું હતું?
a)
ઉત્તાનપાદ
b)
નળરાજા
c)
હિરણ્યકશિપુ
d)
એક પણ નહીં
21.
ધ્રુવ મનુના પૌત્ર હતા.
a)
સાચું
b)
ખેટુ
22.
ધ્રુવની માતાનું નામ શું હતું?
a)
સુનીતિ
b)
સુરુચિ
c)
શકુન્તલા
d)
દમયંતી
23.
નળરાજાની પત્નીનું નામ શું હતું?
a)
દમયંતી
b)
સુનીતિ
c)
સુરુચિ
d)
તારામતી
24.
લક્ષ્મણની માતાનું નામ શું હતું?
a)
સુમિત્રા
b)
કૈકેય
c)
કૌશલ્યા
d)
દમયંતી
Reset
