Font size
Worksheetsપાઠ-6
Total questions: 15
Worksheet time: 8mins
અકપનાચાયં એક_______સંત હતા
દિગંબર
વીતરાગી
દેવ
સાધૂ
ઉજજૈન ના રાજા કૌન હતા?
શ્રીવમૉ
અકપનાચાયં
દોલતરામ
ચાર મંત્રી નામ?
વિર,અતિવિર,સન્મતિ,મહાવીર
આદિ,અજિત, સંભવ,અભિ
બલિ,નમુચિ,બૃહસ્પતિ,પૃહૃલાદ
એક બળદ આવી રહ્યો છે આ વાક્ય કોણ બોલે છે?
મુનિરાજ
મંત્રી
રાજા
ચારેય મંત્રી કયા રાજ્ય ગયા?
હસ્તિનાપુર
દિલ્હી
ભાવનગર
બાવનગજા
હસ્તિનાપુરના રાજા કોન હતાં?
પદ્મરાય
વિષ્ણુકુમાર
શ્રુતસાગર
ચારેય મંત્રી કયા રાજ્ય ગયા?
હસ્તિનાપુર
દિલ્હી
ભાવનગર
બાવનગજા
મુનિરાજ ને____ૠષિ પ્રાપ્ત થઇ હતી
વિકરીય
વિક્રિયા
મુનિરાજ પોતાનુ પદ છોડી દઈને____વેશ લીધો
વરાહ
કુરમા
વામનનો
બલિએ કેટલા ડગલાં જમીન આપવાનું સ્વીકાયું??
5
4
2
3
કેટલા ડગલાં માં મુનિરાજએ આખી ભૂમિ માપી લીધી?
4
2
6
3
બલિએ રાજા પદ્મરાઈ પાસેથી કેટલા દિવસ માટે રાજ્ય માંગી લીધું
7
10
8
15
વિક્રિયા ઋદ્ધિ શુ છે?
જે શક્તિ થી પોતાનુ શરીર નાનું બનાવે એને વિક્રિયા ઋષિ કહે છે
જે શક્તિ થી પોતાનું શરીર ઈચ્છા મુજબ મોટું કે નાનું બનાવી શકાય તેને વિક્રિયા ઋદ્ધિ કહે છે
જે શક્તિ થી પોતાનુ શરીર મોટું બનાવે છે તને વિક્રિયા ઋદ્ધિ કહે છે
બલિને હરાવીને મુનિરાજ ની રક્ષા કરી તે કયો દિવસ હતો?
શ્રાવણ સુદ 8
શ્રાવણ સુદ 15
શ્રાવણ સુદ 9
શ્રાવણ સુદ 10
રાજા પદ્મરાઈ ના ભાઈ કોન હતા?
અકંપનાચાર્ય
શ્રુતસાગર
વિષ્ણુકુમાર
