wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

My first quiz env

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?

a)

તારા માછ્લિ

b)

મગર

c)

ડોલ્ફિન

d)

ઓકટોપસ્

2.

ગુજરાતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે?

a)

રાતો

b)

કાળો

c)

અરબી

d)

હિંદ

3.

દેશના બીજા ક્રમનું સૌથી મોટું બંદર કયું છે ?

a)

કંડલા

b)

જામનગર

c)

વેડાવદર્

d)

અલંગ

4.

ડાંગ્ જિલ્લા માં કઈ પર્વતમાળા આવેલી છે?

a)

સાત્ પુડા

b)

અરવલ્લી

c)

વિન્દ્યાચળ

d)

હિમાલય

5.

કયા જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર જંગલ વિસ્તાર છે?

a)

ડાંગ

b)

કચ્છ

c)

ભાવનગર

d)

બનાસકાંઠા

6.

......જંગલ આખા એશિયા ના સિહો માટેનું એકમાત્ર અભિયાર્ણય છે?

a)

ગીર

b)

ડાંગ

c)

કચ્છ

d)

સાપુતારા

7.

કચ્છ ના રણના કયા વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે?

a)

બન્ની

b)

ભુજ

c)

વેડાવદર

d)

કંડલા

8.

ગુજરાતમાં મત્સ્ય્ ઉદ્યોગ નું મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે?

a)

વેરાવળ

b)

કંડલા

c)

વેરાવદર

d)

જખૌ

9.

જામનગર જીલ્લામાં ....... ટાપુ આવેલો છે?

a)

કેપ્તોન્

b)

એન્ડમાર

c)

પીરોટન્

d)

નિકોબાર

10.

ગુજરાતનુ સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે?

a)

અમદાવાદ

b)

જામનગર

c)

ગાંધીનગર

d)

વડોદરા