wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

28 octomber-7

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

कस्तूरी कस्मात जायते ?

a)

मृगात

b)

सिंहात

2.

क: परपादेन गच्छति ?

a)

पादरक्षक:

b)

चातक:

3.

का कृष्णमुखी अस्ति ?

a)

लेखनी

b)

नारिकेल:

4.

કાયર યુધ્ધમાં શું કરે છે ?

a)

પલાયન

b)

લડે છે.

5.

પક્ષીઓનો રાજા કોણ છે ?

a)

ગરુડ

b)

કાગળો

6.

જોડો શેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે ?

a)

દોરાની સિલાઈ દ્વારા

b)

રબ્બરથી

7.

મહાદેવ શંકરને કેટલા નેત્ર છે ?

a)

એક

b)

ત્રણ

c)

બે

8.

ચપટીનો ગુણ ઓળખો.

a)

નર અને નારીથી જન્મે છે.

b)

મો વગર પણ અવાજ કરે છે.

c)

બંને વિકલ્પ સાચા

9.

સર્પ: - શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

a)

ભુજંગ

b)

અરી

10.

મેધ: - એટલે .....

a)

વરસાદ

b)

વાદળ