Free Printable Worksheets
Font size
More settings
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને સમાન્ય તફાવત 12 છે, તે શ્રેણીનું 25મુ પદ શોધો.
288
293
37
17
એક સમાંતર શ્રેણીનું 11મુ પદ 38 અને 16મુ પદ 73 છે. આ શ્રેણીનું 31મુ પદ શોધો.
104
185
192
178
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 7 અને 10મુ પદ 61 છે . આ શ્રેણીનો સમાન્ય તફાવત શોધો.
7
6
5
4
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 7 અને 10મુ પદ 61 છે . આ શ્રેણીનું 25મુ પદ શોધો.
151
150
149
148
એક સમાંતર શ્રેણીનો સમાન્ય તફાવત 5 અને 15મુ પદ 72 છે, આ શ્રેણીનું પ્રથમ પદ શોધો.
0
1
2
3
View all
5 questions
10th Maths Ch-10 વર્તુળ (7.8.2020) Quiz-7
Worksheet
•
10th Grade
10th Maths Ch-6 ત્રિકોણ (27.8.2020) Quiz-4
10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-9 (14.12.2020)
10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-11 (11.1.20૨૧)
10 questions
15. સંભાવના
પ્રકરણ : 14 આંકડાશાસ્ત્ર
ધોરણ-10 પ્રકરણ -15 (સંભાવના ) ટેસ્ટ
10th Maths Ch-2 Quiz-6