wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS STD9 QZ1/2 DEC 9

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL "પ્રકૃતિ , .......... અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટ્લે પ્રકૃતિક વારસો" - યોગ્ય શબ્દ મૂકો. Syn , HEC , PRZ

a)

સંસાધનો

b)

પહાડો ,

c)

પર્યાવરણ

d)

વિજ્ઞાન

2.

પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક્નો હોવાના ઉદાહરણો ક્યાથી મળે છે ? An , IDR , DZ

a)

ઇસપની કથાઓ

b)

પંચતંત્ર્રની વાર્તાઓ

c)

બૌદ્ધ ધર્મની જાતક કથાઓ

d)

ઈરાનની વાર્તાઓ

3.

નિસર્ગોપચાર (નેચરોપથી) , આયુર્વેદિક , અને યુનાની ઉપચાર પદ્ધતિ પ્રકૃતિ આધારિત છે - એ વિધાન સાથે તમે સહમત છો ? Ev , OPF , DZ

a)

હા

b)

ના

4.

MLL નદીઓનું મહત્વ આપણાં જીવનમાં - એ વિષે નોંધ લખો. ફોટો મોકલો. Syn , IDR , PZ

a)

હું મોકલીશ

b)

ના

5.

MLL ભારતના સમજ્ક , ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે - વિધાન સમજાવો. (ફોટો મોકલો) Syn , HEC , PZ

a)

હું મોકલીશ

b)

ના