NEW
Font size
S
M
L
XL
Worksheets9 December 5,6,7,
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date

Free Printable Worksheets
NEW
Font size
Worksheetsપ્રથમા વિભક્તિ શેનાથી ઓળખાય છે?
કર્તા
કર્મ
પ્રથમ વિભકિતનો પ્રત્યય જણાવો.
એ
ની
દ્વિતીયા વિભક્તિનો શેનાથી ઓળખાય છે ?
કર્મ
કરણ
દ્વિતીયા વિભક્તિનો પ્રત્યય જણાવો.
ને
થી
તૃતીયા વિભક્તિ ને શેનાથી ઓળખાય છે ?
કરણ
સંબોધન
તૃતીયા વિભક્તિ નો પ્રત્યય ઓળખો.
થી
થકી
વડે
આપેલા બધા વિકલ્પ સાચાં
રામ વનમાં જાય છે. - વાક્યમાં પ્રથમા વિભક્તિ નું ઉદા. શોધો.
રામ
વન
તે ફળ ખાય છે . - દ્વિતીયા વિભક્તિ નું ઉદા. શોધો.
ફળ
તે
તેને બેટ વડે શોર્ટ માર્યો. - તૃતીયા વિભક્તિ શોધો.
બેટ
વડે
થી. થકી વડે - આવા પ્રત્યય ધરાવતી વિભક્તિ શોધો.
પ્રથમ
દ્વિતીયા
તૃતીયા
11 questions
Bal sabha Quiz round -3
Worksheet
•
KG - Professional Dev...
13 questions
Bal Sabha Quiz @Shikshapatri_Shlok_2
Worksheet
•
KG - Professional Dev...
13 questions
ગુજરાતી સાહિત્ય કૃતિઓ અને સાહિત્ય સંસ્થાઓ
Worksheet
•
5th Grade - University
12 questions
CHESTA
Worksheet
•
KG - Professional Dev...
15 questions
Ila Modyul -17.18.19 Pre test
Worksheet
•
1st - 3rd Grade
15 questions
ગુજરાતી ટેસ્ટ - ઑગસ્ટ
Worksheet
•
5th Grade
10 questions
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
Worksheet
•
5th - 7th Grade
10 questions
Today Quiz -3 (19/4/20)
Worksheet
•
5th - 10th Grade