Worksheetsscience quiz
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે?
a)
સાકર
b)
પથ્થર
c)
રેતી
2.
જે પદાર્થમાં ચમક હોય તે શું હોય છે?
a)
લાકડું
b)
પ્લાસ્ટિક
c)
ધાતુ
3.
અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?
a)
વીણવુ
b)
ઉપણવું
c)
ચાળવુ
4.
દૂધમાંથી દહીં બનાવવું તે ક્યા પ્રકારનો ફેરફાર છે?
a)
ઉલટાવી શકાય તેવો
b)
ઉલટાવી ન શકાય તેવો
c)
બંને પ્રકારના
5.
છોડની વૃદ્ધિ થવી તે કેવા પ્રકારનો ફેરફાર છે?
a)
ઉલટાવી શકાય તેવો
b)
ઉલટાવી ન શકાય તેવો
c)
આપેલ પૈકી એક પણ નહી
6.
વનસ્પતિમાં બાષ્પોત્સર્જન નું કાર્ય કરતું અંગ કયું છે?
a)
પ્રકાંડ
b)
મૂળ
c)
પર્ણ
7.
કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે?
a)
ઘાસ
b)
આંબો
c)
પીપળો
8.
મગજ નું રક્ષણ કોણ કરે છે?
a)
કંકાલ
b)
ખોપરી
c)
જઠર
9.
હૃદય અને ફેફસા નું રક્ષણ કોણ કરે છે?
a)
સ્નાયુઓ
b)
હાડકાઓ
c)
પાંસળી પિંજર
10.
બે કે તેથી વધુ હાડકાના જોડાણથી શું બને છે?
a)
સાંધો
b)
અસ્થિ
c)
કાસ્થિ
100 %
