Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Social sciences

Total questions: 20

Worksheet time: 40mins

Name
Class
Date
1.

બક્સરની લડાઈ ક્યારે થઇ હતી ?

a)

ઇ.સ.1757

b)

ઈ.સ. 1764

c)

ઇ.સ.1775

d)

ઇ.સ.1765

2.

પૃથ્વી પર કેરલા આવરણો આવેલા છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

3.

બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા?

a)

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

b)

ડૉ.બી.આર.આંબેડકર

c)

સરદાર ૫ટેલ

d)

સરોજીની નાયડુ

4.

સહાયકારી યોજના કોણે શરૂ કરી હતી ?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

હાડિજ

d)

વિલિયમ વાયલી

5.

સુનામી ના મોજાની લંબાઇ આશરે કેટલી હોય છે

a)

700 થી 800

b)

700 થી 1200

c)

700 થી 1000

d)

700 થી 1600

6.

ભારતમાં ટપાલ અને તાર- સંદેશાની આધુનિક પદ્ધતિ ક્યારે શરૂ થઇ હતી ?

a)

ઇ.સ.1853

b)

ઇ.સ.1857

c)

ઇ.સ.1854

d)

ઇ.સ.1834

7.

ડાંગરની ખેતી દ્વારા કેટલા કરોડ ટન મિથેન વાયુ ઉત્પન થાય છે?

a)

14 કરોડ ટન

b)

15 કરોડ ટન

c)

13 કરોડ ટન

d)

7 કરોડ ટન

8.

લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

રાજ્યપાલ

c)

વડાપ્રધાન

d)

ઉપરાષ્ટ્રપતિ

9.

નાના સાહેબના વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતા?

a)

મંગલ પાંડે

b)

તાત્યા ટોપે

c)

બહાદુર શાહ ઝફર

d)

એક પણ નહી

10.

ઇ.સ.1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ થયો હતો ?

a)

10મી મે 1857

b)

29 એપ્રિલ 1857

c)

31મી મે 1857

d)

30 મી મે 1857

11.

લશ્કર માં ભારતીય અને અંગ્રેજ સૈનિક નુ પ્રમાણ કેટલુ હતુ

a)

6:3

b)

1:6

c)

6:5

d)

6:1

12.

ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની કેટલી બેઠક છે?

a)

26

b)

11

c)

15

d)

18

13.

સંસદના અંગભૂત ભાગ કોણ હોય છે ?

a)

વડાપ્રધાન

b)

અધ્યક્ષ

c)

સંસદ સભ્ય

d)

રાષ્ટ્રપતિ

14.

વિશ્વનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે ?

a)

4.5

b)

1.2

c)

20.6

d)

1.5

15.

ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી હાતી ?

a)

ડેલહાઉસી

b)

વેલેસ્લી

c)

મેકોલે

d)

એક પણ નહી

16.

નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને શુ કહે છે?

a)

દાવાનળ

b)

ભૂસ્ખલન

c)

પૂર

d)

ભૂકંપ

17.

પંજાબના શક્તિશાળી મહારાજા કોણ હતા ?

a)

મહારાણા પ્રતા૫

b)

ભગત સિહ

c)

સરદાર પટેલ

d)

મહારાજા રણજીત સિહ

18.

સામાન્ય ચૂટણી કેટલા વર્ષે થાય છે ?

a)

5

b)

4

c)

1

d)

3

19.

ઓક્સિજનના જલદપણા ને કોણ મંદ કરે છે ?

a)

ઓઝોન

b)

હિલીયમ

c)

નાઇટ્રોજન

d)

એક પણ નહી

20.

ડચ લોકોએ આગ્રામાં ક્યારે કોઠી સ્થાપી હતી ?

a)

ઇ.સ.1757

b)

ઈ.સ. 1751

c)

ઇ.સ 1653

d)

ઇ.સ 1663