WorksheetsSS STD8 QZ4 15 FEB
Total questions: 5
Worksheet time: 3mins
"સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, અને હું તેને મેળવીને જ જંપીશ"- આમ ઉગ્ર ભાષામાં કહેનાર કોણ હતા ? An , RDC , PRZ
લાલા લજપતરાય
બાલ ગંગાધર તિલક
બિપિંચંદ્ર પાલ
MLL સ્વતંત્રતાના ઉગ્ર આંદોલનના પ્રથમ તબક્કામાં :: વર્તમાન પત્રો , વિવિધ "કાંડ" , અને મહત્વની તારિખો દફર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. (ફોટો મોકલો) Syn , IDR , PZ
હું મોકલીશ
ના
MLL સ્વતંત્રતાના ઉગ્ર આંદોલનના બીજા તબક્કામાં :: વર્તમાન પત્રો , વિવિધ "કાંડ" , અને મહત્વની તારિખો દફર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો. (ફોટો મોકલો) Syn , IDR , PZ
હું મોકલીશ
ના
ક્રાંતિકારી સંસ્થાઓ વિષે નેટ પરથી માહિતી મેળવો. વર્ગમાં રજૂ કરો . તે સંસ્થાઓના યોગદાન વિષે કહો. Ev , RDC , PZ
હું ચર્ચામાં ભાગ લઇશ , વર્ગમાં માહિતી આપીશ.
ના
MLL સરખામણી કરો : જહાલવાદ , મવાળવાદ Ev , OPF , PZ (ગ્રૂપ ડિસકશન) Ev , Syn , IDR , ISF , DZ
હું બોલીશ.
ના
