wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આસપાસ/ પર્યાવરણ એકમ :- 14/15

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

જંગલોમાં લાગતી આગ ને શું કહે છે?

a)

વાવાઝોડું

b)

વિસ્ફોટ

c)

ત્સુનામી

d)

દાવાનળ

2.

નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી?

a)

ધરતીકંપ

b)

વાવાઝોડું

c)

ભારે વર્ષા

d)

પૂર

3.

કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે?

a)

પૂર

b)

ત્સુનામી

c)

વાવાઝોડું

d)

દુકાળ

4.

વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે?

a)

વાવાઝોડાની

b)

પૂરની

c)

દુકાળની

d)

ધરતીકંપની

5.

ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે?

a)

અનાવૃષ્ટી

b)

પૂર

c)

વાવાઝોડું

d)

ધરતીકંપ

6.

આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય?

a)

ફૂંક

b)

શ્વાસ

c)

ઉચ્છવાસ

d)

શ્વસન

7.

ગરમ હવા માટે શું સાચું છે?

a)

ઉપરથી નીચે તરફ જાય છે

b)

નીચેથી ઉપર તરફ જાય છે

c)

સ્થિર રહે છે

d)

ઉપર નીચે બંને તરફ જાય છે

8.

આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય?

a)

શ્વસન

b)

શ્વાસ

c)

શ્વાસોશ્વાસ

d)

ઉચ્છવાસ

9.

હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર કયા સાધન નો ઉપયોગ કરે છે?

a)

સ્ટેથેસ્કોપ

b)

ઈન્જેકશન

c)

થરમોમીટર

d)

કાતર

10.

મો થી ફૂંક મારીને સંગીત નું કયું સાધન વગાડી શકીએ છીએ?

a)

ઢોલ

b)

વાંસળી

c)

સિતાર

d)

મૃદંગ